અમદાવાદમાં પૂર્વ વિસ્તારમાં ગંદકી અને દબાણના પ્રશ્ને મ્યુનિ.એ 22 જેટલી દુકાનોને સીલ કરી
અમદાવાદઃ મ્યુનિ, કમિશનરની સુચના બાદ શહેરમાં જાહેર રસ્તાઓ પરના દબાણો તેમજ ખાસ કરીને ખાદ્ય ચિજ-વસ્તુઓનું વેચાણ કરનારાને ત્યાં ગંદકી સામે ઝૂંબેશ હાથ દરવામાં આવી છે. પૂર્વ વિસ્તારમાં નિકોલમાં શુકન ચાર રસ્તા પાસે આવેલા સૌંદર્ય વિલા કોમ્પ્લેક્સમાં પૂર્વ ઝોનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી.જેમાં સૌંદર્ય વિલા કોમ્પ્લેક્સમાં આવેલા પાન પાર્લર અને […]