ગુજરાતની 11 યુનિવર્સિટીઓમાં રજિસ્ટ્રાર તરીકે અધ્યાપકોને સ્થાને ક્લાસવન અધિકારીઓ મુકાશે
અમદાવાદઃ રાજ્યમાં ગુજરાત યુનિવર્સિટી સહિત 11 જેટલી સરકારી યુનિર્સિટીઓમાં હવે રજિસ્ટ્રાર તરીકે શિક્ષણવિદો યાને અધ્યાપકોને સ્થાને આઈએએસ અધિકારીઓને નિમવામાં આવશે. રાજ્યના શિક્ષણ વિભાગે હાલ એક્ઝિક્યુટિવ કાઉન્સિલ, બોર્ડ ઓફ મેનેજમેન્ટ અને એકેડમિક કાઉન્સિલની રચના કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે. ગુજરાત યુનિવર્સિટીમાં પબ્લિક યુનિવર્સિટી એક્ટ લાગુ થયા બાદ 1 મહિનાના સમયગાળામાં જ BOM અને ECના સભ્યોના […]