વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અસર ઓસરી જતાં ગુજરાતમાં ફરીવાર તાપમાનનો પારો ઉચકાયો
અમદાવાદઃ ગુજરાતમાં ગત રવિવારથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે વાતાવરણમાં પલટો આવ્યો હતો. અને અનેક વિસ્તારોમાં વાવાઝોડા સાથે વરસાદ પડ્યો હતો. દરમિયાન વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ઓસરી જતાં ફરીવાર તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. છેલ્લા બે દિવસથી તાપમાનનો પારો 40 ડીગ્રીએ પહોંચી ગયો છે. જો કે જુનના બીજા સપ્તાહથી ફરી વાતાવરણમાં પલટો આવવાની શક્યતા કેટલાક હવામાન શાસ્ત્રીઓએ વ્યક્ત […]