અસારવા-ઉદેપુર લાઈનનું બ્રોડગેજમાં રૂપાંતર કરાયા બાદ હજુ નવી ટ્રેનોનો લાભ મળ્યો નથી
અમદાવાદઃ શહેરના અસારવાથી હિંમતનગર- ઉદયપુર સુધી રેલવે લાઈનનું મીટરગેજથી બ્રોડગેજમાં રૂપાંતર કરાયા બાદ ઓક્ટોબર 2022 માં વડાપ્રધાનના હસ્તે લોકાર્પણ કરાયું હતું. તેને સાડા ત્રણ મહિના વિત્યા બાદ પણ રેલવેએ જાહેર કરેલી નવી ટ્રેનો શરૂ થઈ શકી નથી જેને પગલે પ્રજામાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. કરોડોના ખર્ચ બાદ ઉદયપુર સુધી માત્ર એક ટ્રેન ચલાવાતા […]