હાર્વર્ડ યુનિવર્સિટીનું સંશોધન, હૃદયરોગના હુમલા વખતે તુરંત ચાવી લો આ ગોળી, મૃત્યુનું જોખમ ઘટી જશે
જીવનશૈલીમાં સુધારો કરવોએ હાર્ટ એટેકથી બચવા માટેનું પ્રથમ પગલું છે. પરંતુ હૃદયરોગનો હુમલો થાય ત્યારે..? આવા સમયે હૃદયરોગના ડૉક્ટરો એસ્પિરિન લેવાની ભલામણ કરે છે. એક સંશોધનમાં સામે આવ્યું છે કે જો છાતીમાં દુખાવાના 4 કલાકની અંદર એસ્પિરિન લેવામાં આવે તો હાર્ટ એટેકથી મૃત્યુનું જોખમ ઘટી શકે છે. આ સંશોધન હાર્વર્ડની ટીએચ ચાન સ્કૂલ ઓફ પબ્લિક […]