1. Home
  2. Tag "Assam"

એક ભારત શ્રેષ્ઠ ભારત: ‘યુવા સંગમ’ કાર્યક્રમ હેઠળ અસામના વિદ્યાર્થીઓ-યુવાનો ગુજરાતની મુલાકાત લેશે

નવી દિલ્હીઃ ભારત સરકાર દ્વારા એક ભારત શ્રેષ્ઠ ભારત (EBSB) પહેલ હેઠળ શિક્ષણ મંત્રાલયની આગેવાની હેઠળના ‘યુવા સંગમ’ કાર્યક્રમના ભાગ રૂપે, 18 વિદ્યાર્થીઓ અને કેમ્પસ સિવાયના યુવાનો આસામના અધિકારીઓ સાથે 24 ફેબ્રુઆરી અને 02 માર્ચ, 2023 દરમિયાન ગુજરાતના વિવિધ સ્થળોની મુલાકાત લેશે. તેઓ પાંચ વ્યાપક ક્ષેત્રો – પર્યટન (ટુરિઝમ), પરંપરા (ટ્રેડિશન), પ્રગતિ (ડેવલપમેન્ટ), પ્રોદ્યોગિકી (ટેક્નોલોજી) […]

આસામમાં ભૂકંપના આંચકા અનુભવાયા,રિક્ટર સ્કેલ પર 3.2ની તીવ્રતા નોંધાઈ  

આસામમાં ભૂકંપના આંચકા 3.2ની તીવ્રતા નોંધાઈ દિસપુર:આસામમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે.રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.2 માપવામાં આવી હતી. પ્રાપ્ત માહિતી મુજબ,આસામના હોજાઈમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર,આંચકા બપોરે 11:57 કલાકે અનુભવાયા હતા. હજુ ગઈકાલે જ આસામના નાગાંવમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.0 માપવામાં આવી હતી.નેશનલ સેન્ટર […]

આસામમાં ભૂકંપના આંચકા અનુભવાયા,રિક્ટર સ્કેલ પર તીવ્રતા 4.0 માપવામાં આવી

દિસપુર:આસામના નાગાંવમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે.આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.0 માપવામાં આવી છે.નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, આંચકા સાંજે 4.08 કલાકે અનુભવાયા હતા. તેના એક દિવસ પહેલા ગુજરાતના સુરત જિલ્લામાં 3.8ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો. ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચ (ISR) ના એક અધિકારીએ જણાવ્યું હતું કે,ભૂકંપનું કેન્દ્ર સુરતના પશ્ચિમ દક્ષિણ પશ્ચિમ (WSW) લગભગ […]

આસામઃ એક વર્ષમાં ચાર હજાર બાળલગ્ન અટકાવ્યાં, શુક્રવારથી ફરીથી અભિયાન શરૂ કરાશે

નવી દિલ્હીઃ દેશમાં બાળલગ્નોને અટકાવવા માટે કેન્દ્ર અને વિવિધ રાજ્ય સરકારો દ્વારા અસરકારક કામગીરી કરવામાં આવી રહી છે. તેમજ સરકાર સાથે વિવિધ સામાજિક સંસ્તાઓ પણ કામગીરી કરી રહી છે. દરમિયાન આસામમાં આવતીકાલથી બાળલગ્ન અટકાવવા માટે ફરીથી અભિયાન શરૂ કરવામાં આવશે. દરમિયાન એકાદ વર્ષમાં ચાર હજારથી વધારે બાળલગ્ન અટકાવ્યાં હતા. આસામના મુખ્ય મંત્રી હિમંત બિસ્વા સરમાએ […]

આસામની મહિલા અને તેનો દીકરો અફઘાન નાગરિક સાથે પાકિસ્તાન પહોંચ્યાં !

નવી દિલ્હીઃ આસામના નાગાંવની એક મહિલા પોતનાના નાના પુત્રને લઈને અફઘાન વ્યક્તિ સાથે પાકિસ્તાન પહોંચી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. મહિલા અને તેનો પુત્ર 26મી નવેમ્બરના રોજ ગુમ થયાં હતા. મહિલા અને તેનો દીકરો પાકિસ્તાનમાં હોવાની જાણ થતા તેના પરિવારજનો ચોંકી ઉઠ્યાં હતા. મહિલાના પરિવારજનોએ જમાવ્યું હતું કે, તેમને પાકિસ્તાનની એક લો ફર્મનો એક […]

પીએમ મોદીએ ‘લચિત બોરફૂકન – આસામ્સ હિરો હુ હોલ્ટેડ મુગલ્સ’. પુસ્તકનું વિમોચન કર્યું

દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ​​નવી દિલ્હીમાં લચિત બોરફૂકનની 400મી જન્મજયંતીની વર્ષભરની ઉજવણીના સમાપન સમારોહને સંબોધન કર્યું હતું. પીએમએ આ પ્રસંગે – ‘લચિત બોરફૂકન – આસામ્સ હિરો હુ હોલ્ટેડ મુગલ્સ’. પુસ્તકનું વિમોચન કર્યું અજાણ્યા નાયકોને યોગ્ય રીતે સન્માનિત કરવાના વડાપ્રધાનના વિઝનને અનુરૂપ, આજનો અવસર આસામના અહોમ કિંગડમના રોયલ આર્મીના પ્રખ્યાત જનરલ લચિત બોરફૂકનની 400મી જન્મજયંતીના સન્માન માટે ઉજવવામાં આવે છે, જેમણે મુઘલોને […]

અસમમાં મુસ્લિમોએ જ તોડી પાડી મદરેસા, જાણો કેમ…

નવી દિલ્હીઃ દેશમાં રાષ્ટ્રવિરોધી પ્રવૃતિઓ અટકાવવા માટે કેન્દ્ર સરકાર અને વિવિધ સુરક્ષા એજન્સીઓ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે, એટલું જ નહીં આતંકવાદી પ્રવૃતિ સાથે સંકળાયેલા કેટલાક આતંકીઓની મિલ્કત જપ્ત કરવા સહિતની કાર્યવાહી કેટલાક રાજ્યની સરકાર દ્વારા કરવામાં આવી રહી છે. દરમિયાન આસામમાં અત્યાર સુધીમાં ગેરકાયદે પ્રવૃતિને ધ્યાનમાં રાખીને 3 જેટલા મદરેસા તોડી પાડવામાં આવી […]

આસામઃ પ્રતિબંધિત ULFA વિરુદ્ધ NIAની કાર્યવાહી, 16 સ્થળો ઉપર દરોડા

નવી દિલ્હીઃ રાષ્ટ્રીય તપાસ એજન્સી NIAએ આસામમાં આતંકવાદી સંગઠન ULFA વિરુદ્ધ મોટી કાર્યવાહી શરૂ કરી છે. યુનાઈટેડ લિબરેશન ફ્રન્ટ ઓફ આસામ (ULFA)ની ગતિવિધિઓ અને યુવાનોની ભરતીના સંદર્ભમાં NIAએ આસામના 7 જિલ્લાઓમાં અનેક સ્થળોએ સર્ચ હાથ ધર્યું હતું. NIAએ ઉલ્ફાના 16 સ્થળો પર સર્ચ કર્યું. દરોડા દરમિયાન ડિજિટલ સાધનો અને દારૂગોળો તથા વાંધાજનક  દસ્તાવેજો મળી આવ્યા […]

આસામમાં જેહાદી પ્રવૃત્તિને લઈને મુખ્યમંત્રીએ ચિંતા વ્યક્ત કરી

નવી દિલ્હીઃ આસામ હવે જેહાદી પ્રવૃત્તિઓનું કેન્દ્ર બની ગયું છે અને છેલ્લા કેટલાક મહિનામાં અહીં બાંગ્લાદેશ સ્થિત આતંકવાદી સંગઠન અંસારુલ ઈસ્લામના પાંચ ‘મોડ્યૂલ’નો પર્દાફાશ થયો હોવાનો રાજ્યના સીએમ હિમંતા બિસ્વા સરમાએ દાવો કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે અંસારુલ ઇસ્લામના છ બાંગ્લાદેશી નાગરિકો યુવાનોને ગેરમાર્ગે દોરવા માટે આસામ આવ્યા હતા અને તેમાંથી એકની આ વર્ષે […]

અસમમાં અલકાયદા ટેરર મોડ્યુલનો પર્દાફાશ, 12 જિહાદીઓ ઝબ્બે

નવી દિલ્હીઃ અસમમાં અલ કાયદાના ટેરર મોડ્યુલનો પર્દાફાશ થયો છે. પોલીસે બાંગ્લાદેશ સ્થિત આતંકવાદી સંગઠન અંસરુલ ઈસ્લામ સાથે જોડાયેલા 12 જિહાદીઓની 2 જિલ્લામાંથી ધરપકડ કરવામાં આવી હતી. તેમજ બે મદરેસાઓને સીલ કરવામાં આવ્યાં હતા. મોરીગાંવના મોઈરાબારી સ્થિત મદરેસાના મુફ્તીની પણ જિહાદી પ્રકરણમાં ધરપકડ કરવામાં આવી છે. પોલીસે મદરેસાના હેડમાસ્ટર સહિત 8 શિક્ષકોની ધરપકડ કરીને તપાસ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code