1. Home
  2. Tag "Assembly Election 2022"

ચૂંટણી પંચનો મહત્વનો નિર્ણય, સંસદીય-વિધાનસભા ચૂંટણીમાં ઉમેદવારોની ખર્ચ મર્યાદામાં વધારો કર્યો

નવી દિલ્હી: વર્ષ 2014 થી મતદારોની સંખ્યા વધવાની સાથોસાથ ખર્ચ ફુગાવાના સૂચકાંકમાં પણ નોંધપાત્ર વધારો થયો છે ત્યારે હવે સંસદીય અને વિધાનસભા ચૂંટણીમાં ઉમેદવારની ખર્ચ મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે. છેલ્લે ઉમેદવારો માટે ચૂંટણી ખર્ચની મર્યાદામાં છેલ્લો મોટો સુધાર 2014માં કરવામાં આવ્યો હતો. જેમાં 2020માં વધુ 10 ટકાનો વધારો કરવામાં આવ્યો હતો. આ માટે ચૂંટણી […]

દેશના 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીની તારીખો આજે થઇ શકે જાહેર, આટલા તબક્કામાં થઇ શકે ચૂંટણી

આજે ચૂંટણી પંચ વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરી શકે યુપીમાં 8 તબક્કામાં મતદાન થાય તેવી સંભાવના પંજાબમાં 3 તબક્કામાં મતદાન થઇ શકે નવી દિલ્હી: આ વર્ષે પંજાબ, ઉત્તરપ્રદેશ સહિત 5 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી થવા જઇ રહી છે ત્યારે તેની તૈયારીઓ ઝડપી ગતિએ ચાલી રહી છે. આ વચ્ચે, ચૂંટણી પંચ ચૂંટણીની તારીખોની ગમે ત્યારે જાહેરાત કરી […]

તો આગામી વર્ષે સમયસર જ યોજાઇ શકે છે ચૂંટણી, જાન્યુઆરીમાં ચૂંટણીપંચની બેઠકમાં લેવાશે નિર્ણય

આગામી વર્ષે સમયસર જ યોજાઇ શકે છે ચૂંટણી આગામી મહિને ચૂંટણી પંચ અને સ્વાસ્થ્ય વિભાગ વચ્ચે થશે બેઠક આ બેઠકમાં ચૂંટણીના આયોજનને લઇને લેવાશે નિર્ણય નવી દિલ્હી: દેશમાં ઓમિક્રોન એક તરફ ફૂંફાડા મારી રહ્યો છે. કેસ સતત વધી રહ્યા છે ત્યારે બીજી તરફ આગામી વર્ષે 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પણ ભણકારા વાગી રહ્યા છે. મૂખ્ય […]

વિધાનસભા ચૂંટણી 2022: દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદીયા ગુજરાતની મુલાકાત

અમદાવાદઃ ગુજરાતમાં તાજેતરમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને મતદારો તરફથી સારો પ્રતિસાદ મળ્યો હતો. તેમજ સુરત કોર્પોરેશનમાં પ્રજાએ આપને વિપક્ષની જવાબદારી સોંપી છે. જેથી હવે આમ આદમી પાર્ટી ગુજરાતમાં પોતાનો વ્યાપ વધારવા ઈચ્છી રહી છે. એટલું જ નહીં તાજેતરમાં જ ગુજરાતની મુલાકાતે આવેલા આપના વડા અરવિંદ કેજરિવાલે 2022માં યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં તમામ બેઠકો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code