1. Home
  2. Tag "Assembly House"

ગુજરાતઃ અત્યાર સુધી ઈ-વાહન ખરીદનારા 51 હજારથી વધારે લોકોને રૂ. 125 કરોડની સબસીડી અપાઈ

અમદાવાદઃ પ્રદુષણને ઘટાડવા માટે કેન્દ્ર અને વિવિધ રાજ્ય સરકારો દ્વારા પગલા લેવામાં આવી રહ્યાં છે. તેમજ ઈ-વાહનોના વપરાશને લઈને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. દરમિયાન ગુજરાતમાં જુલાઇ 2021 બાદ ખરીદવામાં આવેલા લગભગ ઈ-વાહનોના 51 હજારથી વધારે વાહન માલિકોને સબસીડી આપવામાં આવી છે. રાજ્ય બે લાખ ઈ-વાહનો સુધી રાજ્ય સરકાર સબસીડી આપશે, તેમ રાજ્યના મંત્રી હર્ષ […]

યુવા મોડેલ એસેમ્બલીનો ગુજરાત પ્રયોગ: CM, મંત્રીઓ અને ધારાસભ્યો વિધાનસભા ગૃહના પ્રેક્ષક બન્યાં

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ગણેશ વાસુદેવ માવળંકર સંસદીય અભ્યાસ અને તાલીમ બ્યૂરો તથા ધી સ્કૂલ પોસ્ટના ઉપક્રમે યુવા મોડેલ એસેમ્બલીનું આયોજન કરવામાં આવેલું છે. આ મોડેલ યુવા એસેમ્બલીના ઉદઘાટન બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને વિધાનસભા અધ્યક્ષા ડૉ. નીમાબહેન આચાર્ય સહિત રાજ્ય મંત્રીમંડળના મંત્રીઓ, શાસકપક્ષ અને પ્રતિપક્ષના ધારાસભ્યો અને વિધાનસભાના દંડક પંકજભાઇ વગેરે પ્રેક્ષક દીર્ઘામાં ગોઠવાયા હતા […]

લવજેહાદના કાયદાને ગૃહની મંજૂરીઃ આરોપીને મદદ કરનારને પણ થશે આકરી સજા

અમદાવાદઃ ગુજરાત વિધાનસભામાં લવજેહાદના બનાવોને અટકાવવા માટે વિધેયક રજૂ કરવામાં આવ્યું હતું. ગુજરાત ધર્મ સ્વતંત્ર અધિનિયમ 2003માં સુધારા કરવામાં આવ્યા છે. આ વિધેયક અનુસાર ખોટી ઓળખ આપી અથવા લોભલાલચ આપીને યુવતીને પ્રેમજાળમાં ફસાવ્યાં બાદ ધર્મપરિવર્તન કરાવીને લગ્ન કરનારને આકરી સજા થશે. એટલું જ નહીં આરોપીને મદદ કરનારને પણ આકરી સજાની જોગવાઈ કરવામાં આવી છે. આ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code