અમદાવાદમાં મિલ્કતોને બીયુ પરમિશન અપાયાના 45 દિવસમાં પ્રોપર્ટી ટેક્સની આકારણી થશે
અમદાવાદઃ શહેરમાં નવી મિલ્કતોને બીયુ પરમિશન અપાયા બાદ પ્રોપર્ટી ટેક્સ આકારણીમાં ખૂબજ વિલંબ કરાતો હતો. તેના લીધે નવી પ્રોપર્ટીના બિલો માકલી શકાતા નથી. અને તેના લીધે મ્યુનિ.કોર્પોરેશનને આર્થિક નુકસાની વેઠવી પડતી હતી. GPMC એક્ટની જોગવાઈ મુજબ બી.યુ. પરમિશન તારીખથી મિલકતની ટેક્ષની આકારણી કરવાની થાય છે. હાલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જે-તે ઝોનના એસ્ટેટ ખાતા દ્વારા નવી મિલકતને […]