1. Home
  2. Tag "Assets"

પાંચમા તબક્કાના 695 ઉમેદવારો પૈકી 159 ઉમેદવારો સામે દાખલ છે ફોજદારી કેસ

લોકસભા ચૂંટણીના ચાર તબક્કાનું મતદાન પુર્ણ થઇ ચૂક્યું છે.. 20 મે ના રોજ પાંચમા તબક્કાનું મતદાન યોજાનાર છે. પાંચમા તબક્કામાં 8 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોની કુલ 49 લોકસભા બેઠકો માટે 695 ઉમેદવારો મેદાનમાં છે. એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR) અને નેશનલ ઈલેક્શન વોચે આ ઉમેદવારોના એફિડેવિટ્સનું વિશ્લેષણ કર્યું હતું. જેમાં 159 ઉમેદવારો સામે ફોજદારી કેસ નોંધાયા છે, […]

મહારાષ્ટ્રઃ અંડરવર્લ્ડ સાથે જોડાયેલા લોકો અને તેમની સંપત્તિની યાદી તૈયાર કરવા પોલીસેને આદેશ

મુંબઈઃ મહારાષ્ટ્રના ગૃહમંત્રી દેવેન્દ્ર ફડણવીસે મહારાષ્ટ્ર પોલીસને રાજ્યમાં અંડરવર્લ્ડ સાથે સંકળાયેલા તમામ લોકોની સંપત્તિની યાદી બનાવવાનો નિર્દેશ આપ્યો છે. ગૃહમંત્રીને આ યાદીમાં દાઉદ ઈબ્રાહિમ, છોટા શકીલ, સલીમ ફળ અને અન્ય ઘણા લોકોની સંપત્તિની વિગતો એકત્ર કરવા માટે કહેવામાં આવ્યું છે. મહારાષ્ટ્રમાં અંડરવર્લ્ડ લોકોની સંપત્તિ પોલીસના રડાર પર છે. સુત્રોના જણાવ્યા અનુસાર, રિયલ એસ્ટેટના ધંધામાં અંડરવર્લ્ડ […]

ભાગેડૂ નિરવ મોદીની વધુ 500 કરોડની સંપત્તિ બેંકને સોંપવા કોર્ટનો આદેશ

ભાગેડૂ કૌંભાડી નિરવ મોદીની સંપત્તિ થશે જપ્ત નિરવ મોદીની વધુ 500 કરોડની સંપત્તિ બેંકને સોંપાશે આ બધી સંપત્તિઓનું કુલ મૂલ્ય 1000 કરોડ રૂપિયા છે નવી દિલ્હી: પંજાબ નેશનલ બેંકને ચૂનો લગાડનાર ભાગેડૂ આર્થિક અપરાધી નિરવ મોદીની વધુ સંપત્તિ જપ્ત થશે. મુંબઇની એક વિશેષ કોર્ટે ભાગેડૂ નિરવ મોદીની કંપનીઓની 500 કરોડ રૂપિયાની સંપત્તિને પંજાબ નેશનલ બેંકને […]

દેશની ટોચની 100 કંપનીઓની કુલ અસ્ક્યામતોમાં 55,890 કરોડની વૃદ્વિ

કોરોના મહામારી દરમિયાન પણ અમુક કંપનીઓએ મૂડીગત ખર્ચ સ્થગિત કર્યો નથી 100 કંપનીઓએ માર્ચ પછીના 6 મહિનામાં 55,890 કરોડ રૂપિયાની એસેટ ઉમેરી છે ઘણી કંપનીઓએ પોતાના મૂડીગત ખર્ચ યોજના યથાવત્ રાખી હતી નવી દિલ્હી: કોરોના મહામારી દરમિયાન પણ તમામ કંપનીઓએ પોતાનો મૂડીગત ખર્ચ સ્થગિત કર્યો નથી. એસ એન્ડ પી બીએસઇ 100 કંપનીઓએ માર્ચ પછીના 6 […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code