1. Home
  2. Tag "assistance"

કોરોનાના મૃતકોના વારસદારને ફોર્મ ભર્યાના 10 દિવસમાં સહાય ચુકવી દેવાનો નિર્ણય

ગાંધીનગરઃ કોરોનાના મૃતકના પરિવારને સહાય આપવાના મુદ્દે સુપ્રીમ કોર્ટે સરકારનો ઊઘડો લીધા બાદ હવે કોરોનાના મૃતકોના પરિવારને ફોર્મ ભર્યાના 10 દિવસમાં સહાય ચૂકવી દેવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. ગુજરાત સરકારે ગુરુવારે મોડી રાત્રે આદેશ જારી કરીને કોરોનાને કારણે મૃત્યુ પામેલાઓના વારસદારને અરજીના માત્ર 10 દિવસમાં જ સહાયની ચૂકવણી કરી દેવાની સૂચના આપી હતી. મહેસૂલ […]

અમદાવાદમાં કોરોનાથી મૃત્યુ પામેલાના પરિવારોની સહાય માટે 3 દિવસમાં 1000 અરજીઓ આવી

અમદાવાદઃ શહેરમાં કોરોનાના સંક્રમણને લીધે ઘણાબધા લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા હતા.તત્કાલિન કાળમાં સ્થિતિ એવી ઊભી થઈ હતી કે, શહેરના સ્માશાનગૃહોમાં પણ વેઈટિંગલિસ્ટ ચાલતું હતું. તે કપરોકાળ પણ પૂર્ણ થઈ ગયો, કોરોનાના સંક્રમણથી મૃત્યુ પામેલાના પરિવારને સરકારે 50,000ની સહાય ચુકવવાની જાહેરાત કરી છે.  આ સંદર્ભની મૃતકોના પરિવાર પાસે અરજીઓ મગાવાઈ રહી છે. અમદાવાદ મ્યુનિસિપિલ કોર્પોરેશન હદ […]

અમરેલી જિલ્લામાં પાક નુકશાનીનો સર્વે કરાવ્યો પણ સરકારે સહાય નહીં આપતા ખેડુતોમાં રોષ

અમરેલીઃ જિલ્લામાં અતિવૃષ્ટિને લીધે  કપાસ  મગફળી સહિતના ફરીફ પાકને નુકસાન થયું હતું. પાછોતરો વરસાદ ખેડૂતો માટે મુસીબત બની ગયો હતો. શેત્રુંજી નદીના કાંઠા વિસ્તારના ગ્રામ્ય વિસ્તારોમાં મુશળધાર વરસાદ પડતા કપાસ અને મગફળીના પાકને વ્યાપક પ્રમાણમાં નુકશાન થયું હતું. જેને લઇને સરકાર દ્વારા નુકસાનીનો સર્વે કરવામાં આવ્યો છે. પરંતુ હજુ સુધી ખેડૂતોને સહાય મળી નથી. આથી […]

મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના હેઠળ 10 લાખ મહિલાઓને ઝીરો ટકા વ્યાજે રૂ. 1000 કરોડની લોન સહાય

અમદાવાદઃ ”પાંચ વર્ષ નારી ગૌરવના” ના ભાગરૂપે રાજ્યના મુખ્યમંત્રીએ મહત્વાકાંક્ષી  ”મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના” લાગુ કરીને મહિલાઓના આર્થિક સશક્તિકરણ દ્વારા વિકાસ પ્રક્રિયામાં મહિલાઓની ભાગીદારી વધારીને ગુજરાતને દેશનું રોલમોડલ બનવા મક્કમતાથી પ્રયાસો હાથ ધર્યા છે. આ યોજના અંતર્ગત રાજ્યની ગરીબ, મધ્યમવર્ગીય, સામાન્ય મહિલાઓના સપનાઓને સાકાર કરવાના ઉદ્દેશ્યથી મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાનો નક્કર અમલ થઇ રહ્યો છે. […]

ગુજરાતમાં 3 મહિનામાં મુખ્યમંત્રી રાહત ફંડમાંથી સારવાર માટે ચુકવાઈ કરોડોની સહાઈ

અમદાવાદઃ મુખ્યમંત્રી રાહત ફંડમાંથી ગુજરાતમાં છેલ્લા ત્રણ માસમાં જરૂરિયાતમંદ દરદીઓને વિવિધ રોગોની સારવાર માટે કુલ રૂા. 1162.65 લાખની રકમ સહાય પેટે ચૂકવવામાં આવી છે. જેમાં એપ્રિલ મહિનામાં રૂા. 80.31 લાખ, મે મહિનામાં રૂા. 42.86 લાખ અને જૂન-2021માં રૂા. 1039.48 લાખ એમ ત્રણ માસમાં કુલ રૂા. 1162.65 લાખની રકમ આપવામાં આવી છે. એપ્રિલ મહિનામાં કેન્સરની સારવાર […]

ભાવનગર જિલ્લામાં વાવાઝોડામાં મૃત્યુ પામેલાના વારસદારોને રૂપિયા 32 લાખની સહાય ચુકવાઈ

ભાવનગરઃ જિલ્લામાં વાવાઝોડાના કારણે ઝાડ, મકાન,દીવાલ અને છત પડવાથી આઠ લોકોના મૃત્યુ થયા હતા.મૃતકોના વારસદારોને રૂપિયા ચાર લાખ લેખે કુલ રૂ.૩૨ લાખની સહાય ચુકવવામાં આવી છે.જ્યારે ૩૦૫૧ વ્યક્તિઓને કેશ ડોલ્સ પેટે રૂ.૧૮.૩૫ લાખની  સહાય ચુકવવામાં આવી છે. અન્ય સ્થળાંતરિત વ્યક્તિઓને સહાય ચૂકવવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. શહેર અને જિલ્લામાં તાઉ’તે ચક્રવાતની વ્યાપક અસર થઈ  […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code