ડોકટર કોઈ પણ દર્દીને તેના જીવનની ખાતરી આપી શકે નહીઃ સુપ્રીમ કોર્ટ
દિલ્હીઃ કે કોઈપણ ડૉક્ટર તેના દર્દીને જીવનની ખાતરી આપી શકે નહીં. તે ફક્ત તેની શ્રેષ્ઠ ક્ષમતા મુજબ ઇલાજ કરવાનો પ્રયાસ કરી શકે છે. જો કોઈ કારણોસર દર્દી મૃત્યુ પામે તો તબીબી ઉપર સારવારમાં બેદરકારીને લઈને આરોપ ના લગાવી શકાય. તેમ સર્વોચ્ચ અદાલતે એક અરજીની સુનાવણીમાં કહ્યું હતું. બેદરકારી માટે તબીબોને દોષી ઠેરવી શકાય નહીં. કેસની […]