ગાંધીનગર શહેરી વિસ્તારના 7 ગામોના પ્રશ્નો ઉકેલવાની ખાતરી અપાતા લડત સ્થગિત કરી
ગાંધીનગરઃ શહેર અસરગ્રસ્ત વસાહત મહામંડળ દ્વારા 7 ગામોના પડતર પ્રશ્નોના ઉકેલ માટે શરૂ કરાયેલા ઉપવાસ આંદોલનને સ્થગિત કરાયું છે. વસાહત મહામંડળના પ્રમુખ ભરતસિંહ બિહોલા તથા મહામંત્રી બી. એલ. ઠાકોરની આગેવાનીમાં ઈન્દ્રોડા ખાતે શનિવારથી પ્રતિક ઉપવાસ આંદોલન ચાલી રહ્યું હતું. ગાંધીનગરની સ્થાપના સમયથી પાટનગરમાં આવતા ઈન્દ્રોડા, ધોળાકુવા, બોરીજ, ફતેપુરા, આદિવાડા, પાલજ અને બાસણ ગામના પડતર પ્રશ્નો […]