1. Home
  2. Tag "asteroid"

આ દિવસે પૃથ્વી સાથે ટકરાશે ઉલ્કા,22 પરમાણુ બોમ્બ વિસ્ફોટ જેવી હશે ટક્કર

જો પૃથ્વી માટે સૌથી મોટો ખતરો કંઈ હોય તો તે એસ્ટરોઈડ છે. ઉલ્કાના અથડામણથી પૃથ્વી પરથી ડાયનાસોરની આખી પ્રજાતિનો નાશ થઈ ગયો હતો. હવે એક ઉલ્કા પૃથ્વી તરફ આવી રહ્યું છે. જેની અથડામણની ચોક્કસ તારીખ જાણવા મળી છે. આ અથડામણમાં 22 પરમાણુ બોમ્બની સમકક્ષ વિનાશ કરવાની શક્તિ હશે. જે ઉલ્કાપિંડની વાત ચાલી રહી છે તેનું […]

આજે પૃથ્વીની નજીકથી પસાર થશે એક વિશાળ એસ્ટરોઇડ,’સ્ટેચ્યુ ઓફ યુનિટી’ કરતા પણ લગભગ 210 મીટર મોટો

પૃથ્વીની નજીકથી રવિવારે એક વિશાળ લઘુગ્રહ (એસ્ટરોઇડ) પસાર થશે.તે ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ કરતા પણ લગભગ 210 મીટર મોટો છે.નાસાની લેબોરેટરી (JPL) અનુસાર, ‘2005 RX3’ નામનો એસ્ટરોઇડ 62,820 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આપણા ગ્રહ તરફ આગળ વધી રહ્યો છે. સ્પેસ એજન્સી અનુસાર, આ એસ્ટરોઇડ લગભગ 17 વર્ષ પહેલા (2005માં) પૃથ્વીની નજીકથી પસાર થયો હતો. ત્યારથી નાસાની […]

બુર્જ ખલિફા કરતા બમણા કદનો એસ્ટેરોઇડ પૃથ્વી નજીકથી પસાર થશે, આ રીતે લાઇવ નિહાળી શકશો

બુર્જ ખલિફા કરતા બમણા કદનો એસ્ટેરોઇડ પૃથ્વી નજીકથી પસાર થશે 1994 PC1 તરીકે ઓળખ ધરાવતો Asteroid 74826 કિ.મી પહોળો છે 1994 PC1 પૃથ્વીથી 1.2 મિલિયન માઇલની દૂરીથી પસાર થશે નવી દિલ્હી: આજનો દિવસ ખૂબ જ મહત્વનો છે. હકીકતમાં, આજે બુર્જ ખલિફાના કદ કરતાં પણ મોટો એસ્ટેરોઇડ 19 લાખ કિ.મીના અંતરે પૃથ્વીથી પસાર થવાનો છે. 1994 […]

નવું વર્ષ લઇને આવી રહ્યું છે ‘મહાઆફત’, હવે આ હીરો જ પૃથ્વીને બચાવશે

નવું વર્ષ લઇને આવી રહ્યું છે મોટી આફત એક મસમોટો એસ્ટેરોઇડ પૃથ્વી તરફ આવી રહ્યો છે નાસાએ તેને નષ્ટ કરવા માટે સ્પેસક્રાફ્ટ મોકલ્યું છે નવી દિલ્હી: આવતીકાલથી નવું વર્ષ શરૂ થવા જઇ રહ્યું છે ત્યારે જ ઉજવણીનો માહોલ છે અને બીજી તરફ એક માઠા સમાચાર પણ મળી રહ્યા છે. પૃથ્વી તરફ એક મસમોટો એસ્ટેરોઇડ આગળ […]

પૃથ્વી પર તોળાતો આકાશી આફતનો ખતરો, વૈજ્ઞાનિકોએ તેનાથી બચવા આ ઉપાય પર કર્યું મંથન

ઓમિક્રોન કરતાં પણ મોટી આફત પૃથ્વી તરફ આવી રહી છે પૃથ્વી સાથે એસ્ટેરોઇડ ટકરાવવાની વૈજ્ઞાનિકોએ આપી ચેતવણી એસ્ટેરોઇડને અટકાવવા પરમાણુ બોમ્બના વિકલ્પ પર પણ વિચાર નવી દિલ્હી: એક તરફ સમગ્ર વિશ્વમાં ઓમિક્રોન વેરિએન્ટનો પ્રસાર વધી રહ્યો છે ત્યારે આ વચ્ચે એક આકાશી આફત પૃથ્વી પર મંડરાઇ રહી છે. વૈજ્ઞાનિકોએ થોડા દિવસો પહેલા ચેતવણી આપી હતી […]

પૃથ્વી તરફ આવી રહ્યો છે મોટો એસ્ટેરોઈડ,નાસાએ આપી જાણકારી

અમેરિકાની સ્પેશ એજન્સીનો દાવો પૃથ્વી તરફ આવી રહ્યો છે મોટો ખતરો એસ્ટેરોઈડ પૃથ્વી તરફ આગળ વધી રહ્યો છે દિલ્હી:અમેરિકાની સ્પેસ એજન્સી નાસા દ્વારા મહત્વની જાણકારી આપવામાં આવી છે જેમાં કહેવામાં આવ્યું છે કે ‘4660-નિરસ’ નામનું એસ્ટેરોઈડ પૃથ્વી તરફ આગળ વધી રહ્યું છે. આ એસ્ટેરોઈડ 11 ડિસેમ્બરના દિવસે પૃથ્વીની કક્ષામાંથી પસાર થશે. નાસાએ જણાવ્યું કે ‘4660-નિરસ’ […]

પૃથ્વી તરફ આવી રહ્યો છે આ એસ્ટેરોઇડ, જાણો ખતરો રહેશે કે નહીં

પૃથ્વી પર તોળાતી આકાશી આફત એસ્ટેરોઇડ Nereus પૃથ્વીની નજીકથી થશે પસાર જો કે ટકરાવની સંભાવના નહીવત્ નવી દિલ્હી: પૃથ્વી તરફ એક આકાશી આફતનું સંકટ તોળાઇ રહ્યું છે. નાસાએ ચેતવણી આપી છે કે ધરતીની નજીક એક વિશાળ એસ્ટેરોઇડ આવી રહ્યો છે. આ એસ્ટેરોઇડનું કદ 330 મીટર છે. આપને જણાવી દઇએ કે આ એસ્ટેરોઇડના આકારની વાત કરીએ […]

પરમાણુ બોમ્બ હવે એસ્ટ્રોઇડથી બચાવશે? જાણો વૈજ્ઞાનિકોએ શું દાવો કર્યો?

શું પરમાણુ બોમ્બ એસ્ટ્રોઇડથી બચાવશે જાણો વિશ્વના વૈજ્ઞાનિકોએ શું દાવો કર્યો આ રીતે તકનિકનો થઇ શકે ઉપયોગ નવી દિલ્હી: સમગ્ર દુનિયાના વિનાશ માટે પરમાણુ બોમ્બને ઘાતક માનવામાં આવે છે અને તેનાથી વિશ્વનો વિનાશ થઇ શકે છે પરંતુ ન્યૂક્લિયર બોમ્બને લઇને વૈજ્ઞાનિકોએ હવે ચોંકાવનારો દાવો કર્યો છે. વિદેશી વૈજ્ઞાનિકો અનુસાર પરમાણુ બોમ્બનો ઉપયોગ હવે એસ્ટ્રોઇડથી બચવા […]

NASAએ પૃથ્વીની નજીકથી પસાર થતો 1000મો લઘુગ્રહ શોધ્યો

NASAએ પૃથ્વી નજીકથી પસાર થતો લઘુગ્રહ શોધ્યો તેની હાજરી રડાર 2021 PJ1થી પકડવામાં આવી હતી JPL દ્વારા પૃથ્વીની ની નજીક આવતા 1001 માં પદાર્થને ડિટેક્ટ કરવામાં આવ્યો હતો નવી દિલ્હી: નાસાએ એક એસ્ટેરોઇડને ટ્રેક કર્યો છે. નાસાની જેટ પ્રોપલ્શન લેબએ પૃથ્વીથી માત્ર 1.7 મિલિયન કિલોમીટરના અંતરે પસાર થતો 1000 મો નિયર-અર્થ એસ્ટેરોઇડને ટ્રેક કર્યો હતો. […]

ધરતી તરફ આગળ વધી રહ્યો છે ખતરો, ટકરાઇ શકે છે એસ્ટેરોઇડ Bennu

પૃથ્વી પર મંડરાઇ રહ્યો છે ખતરો એસ્ટેરોઇડ Bennu પૃથ્વી સાથે ટકરાવવાની આશંકા વૈજ્ઞાનિકોએ આપી આ જાણકારી નવી દિલ્હી: પૃથ્વી પર એક ખતરો મંડરાઇ રહ્યો છે. અમેરિકી સ્પેસ એજન્સી નાસાએ એક વિશાળ એસ્ટેરોઇડ ધરતી સાથે ટકરાવાની આશંકા વ્યક્ત કરી છે. આ એસ્ટેરોઇડનું નામ Bennu છે. જેની સાઇઝ ન્યૂયોર્કની Empire State બિલ્ડીંગ જેટલી મોટી છે. પ્રાપ્ત જાણકારી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code