જો તમને ઠંડીમાં તમને પણ શ્વાસ લેવાની તકલીફ પડતી હોય તો આટલી બબાતનું ધ્યાન રાખો
ઠંડીમાં અસ્થમાના દર્દીઓ એ ખાસ ધ્યાન રાખવું નાની નાની બાબતોથી શ્વાસ વધી શકે છે હાલ શિયાળો શરુ થઈ ગયો છે ત્યારે અસ્થાનામા દર્દીઓને શઅવાસ લેવામાં વધુ સમસ્યા થાય છે આવી સ્થિતિમાં આપણે નાની નાની બાબતોનું ખ્સા ધ્યાન રાખવું જોઈએ જેથી કરીને આ સમસ્યા તમારા જીવ માટે જોખમી ન બની શકે.અસ્થમા એ એક મુખ્ય બિન-સંચારી રોગ […]