1. Home
  2. Tag "Astrazeneca"

એસ્ટ્રાઝેનેકાએ વિશ્વભરમાંથી તેની કોરોના રસી કોવિશિલ્ડ પરત મંગાવી

નવી દિલ્હીઃ એસ્ટ્રાઝેનેકાએ વિશ્વભરમાંથી તેની કોરોના રસી કોવિશિલ્ડ પરત મંગાવી છે. તે ઉપરાંત કોવિશિલ્ડની ખરીદી અને વેચાણ પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. એસ્ટ્રાઝેનેકાએ વર્ષ 2020 માં ઓક્સફોર્ડ યુનિવર્સિટીના સહયોગથી કોરોના રસી બનાવી હતી. તેના ફોર્મ્યુલાનો ઉપયોગ કરીને, સીરમ સંસ્થાએ ભારતમાં કોવિશિલ્ડ નામની રસી બનાવી છે. AstraZeneca એ થોડા દિવસો પહેલા Covishield ની કેટલીક આડઅસરોનો […]

ઓમિક્રોન સામે હવે મળશે સુરક્ષા ક્વચ, આ વેક્સિન ઓમિક્રોન સામે આપશે રક્ષણ

આખરે ઓમિક્રોનનો તોડ મળ્યો ખરો એસ્ટ્રાજેનેકાની વેક્સિન તેની સામે આપશે રક્ષણ કંપનીએ કર્યો દાવો નવી દિલ્હી: ઓમિક્રોનના નવા વેરિએન્ટ સામે રક્ષણ આપવા માટે એસ્ટ્રાજેનેકાની વેક્સિન કારગર હોવાનું કંપની જણાવી રહી છે. ઓક્સફોર્ડ યુનિ.ના લેબ અભ્યાસને આધારે બ્રિટનની કંપની એસ્ટ્રાજેનેકાએ દાવો કર્યો છે કે, તેની ત્રણ ડોઝવાળી વેક્સિન ઓમિક્રોનની સામે સપૂર્ણપણે રક્ષણ પૂરું પાડી શકે છે. […]

એસ્ટ્રાજેનેકા અને સ્પુતનિક વી વેક્સિનના મિશ્ર ડોઝ સંપૂર્ણ રીતે સુરક્ષિતઃ અભ્યાસમાં કરાયો દાવો 

એક અભ્યાસમાં મિશ્ર વેક્સિનના ડોઝને લઈને દાવો કરાયો એસ્ટ્રાજેનેકા અને સ્પુતનિકવી ના મિસ્ક ડોઝ સંપૂર્ણ સુરક્ષિત દિલ્હીઃ સમગ્ર વિશ્વમાં કોરોના મહામારી સામેની જંગી લડતમાં વેક્સિન એક માત્ર સરળ ઉપાય જોવા મળે છે જેને લઈને અનેક દેશોે વેક્સિનેશનની પ્રક્રિયામાં વેગ આપ્યો છે, ત્યારે હવે વેક્સિન કોકટલ સંબંધિત બહુપ્રતીક્ષિત અભ્યાસના વચગાળાના પરિણામો જારીલકરવામાં આવી ચૂક્યા છે. આ […]

અભ્યાસઃ- ઓક્સફોર્ડ એસ્ટ્રાજેનેકા વેક્સિનના બે ડોઝ 85 થી 90 ટકા અસરકારક

એક અભ્યાસ મુજબ ઓક્સફોર્ડ એસ્ટ્રાજેનેકા વેક્સિન 85 થી 90 ટકા અસરકારક બ્રિટનના રસીકરણ બાબતના મંત્રીએ આ અભ્યાસ જણાવ્યો દીલ્હીઃ-સમગ્ર વિશ્વમાં કોરોના મહામારીની બીજી તરંગ તીવ્ર બની છે, ત્યારે કોરોનાને પહોંચી વળવા અનેક વેક્સિન મારિકેટમાં આવી છે, જેમાં ઘણી વેક્સિન અસરકારક હોવાના અભ્યાસ થી ચૂક્યા છે, ત્યારે બ્રિટનના આરોગ્ય વિભાગના કાર્યકારી એકમ, પબ્લિક હેલ્થ ઇંગ્લેંડ (પીએચઇ) […]

ઓક્સફોર્ડની -એસ્ટ્રાજેનેકા વેક્સિનનો ડોઝ ગંભીર રીતે સંક્રમિત થયેલા લોકો પર વધુ અસરકાર -કંપનીનો દાવો

ઓક્સફોર્ડની -એસ્ટ્રાજેનેકા ગંભીર સંક્રમિત લોકો પર વધુ અસરકાર કંપનીને કર્યો દાવો દિલ્હી – ઓક્સફોર્ડ-એસ્ટ્રાજેનેકા કોવિડ -19 રેસીના યુનાઇટેડ સ્ટેટ્સ અને દક્ષિણ અમેરિકામાં ચાલતા પરીક્ષણોમાં એક ખાસ પરપિક્ષણ બહાર આવ્યું છે કે તે કોરોનાને રોકવા માટે 79 ટકા સફળ છે. આ અભ્યાસમાં સામેલ કોઈ પણ વ્યક્તિમાં રોગ ગંભીર સ્થિતિમાં પહોંચ્યો ન હતો, ન તો કોઈને હોસ્પિટલમાં […]

હવે 4 સપ્તાહ નહીં પરંતુ આટલા મહિના બાદ કોવિશિલ્ડનો બીજો ડોઝ અપાશે

દેશમાં ફરી એક વખત કોરોનાનું સંક્રમણ બેકાબૂ બન્યું હવે સરકારે એસ્ટ્રાજેનેકાની વેક્સિનના પહેલા અને બીજા ડોઝ વચ્ચેનું અંતર વધારવાનો નિર્ણય કર્યો કોવિશીલ્ડના બન્ને ડોઝ વચ્ચે હવે ઓછામાં ઓછું 6 થી 8 મહિનાનું અંતર હોવું અનિવાર્ય નવી દિલ્હી: દેશમાં ફરી એક વખત કોરોના સંક્રમણ વ્યાપક સ્તરે સતત વધી રહ્યું છે ત્યારે બીજી તરફ સરકારે કોરોના રસીકરણ […]

એસ્ટ્રાજેનેકાની વેક્સીન પર ઇટલી, જર્મનીમાં લગાવાઇ રોક, આ છે કારણ

અનેક દેશોમાં કોરોના વાયરસની બીજી લહેર હાહાકાર મચાવી રહી છે એસ્ટ્રાજેનેકા પર યૂરોપના અનેક દેશોમાં અસ્થાયી રીતે પ્રતિબંધ મૂકાયો આ વેક્સીનના કારણે લોહી જામી જવાના રિપોર્ટ આવ્યા બાદ તેના ઉપયોગ પર રોક લગાવાઇ નવી દિલ્હી: અનેક દેશોમાં કોરોના વાયરસની બીજી લહેરે હાહાકાર મચાવ્યો છે ત્યારે બીજી તરફ કોવિડ-19ની વેક્સીન એસ્ટ્રાજેનેકા પર યૂરોપના અનેક દેશોમાં અસ્થાયી […]

એસ્ટ્રાઝેનેકાની વેક્સિનના ઉપયોગ પર ડેનમાર્કે રોગ લગાવી, આવું કરનારો છઠ્ઠો દેશ બન્યો

યુરોપના કેટલાક દેશોમાં એસ્ટ્રાઝેનેકાની કોવિડ-19 વેક્સિન પર હાલ પૂરતી રોક ડેનમાર્કમાં પણ આ વેક્સિનના ઉપયોગ પર હાલ પૂરતી રોક લગાવાઇ ડેનમાર્ક એસ્ટ્રાઝેનેકાની કોરોના વેક્સિન પર કામચલાઉ રોક લગાવનારો છઠ્ઠો દેશ બન્યો નવી દિલ્હી: યુરોપના કેટલાક દેશોમાં એસ્ટ્રાઝેનેકાની કોવિડ-19 વેક્સિન પર હાલ પૂરતી રોક લગાવવામાં આવી છે. ડેનમાર્કમાં પણ આ વેક્સિનના ઉપયોગ પર હાલ પૂરતી રોક […]

કોરોના વેક્સીન નિર્માતા એસ્ટ્રાજેનેકા USની ફાર્મા કંપની એલેકસિયનને 2.87 લાખ કરોડમાં ખરીદશે

બ્રિટન સ્થિત એસ્ટ્રાજેનેકા અમેરિકાની દવા નિર્માતા એલેકસિયન ફાર્માને ખરીદશે કોરોના વેક્સીન નિર્માતા એસ્ટ્રાજેનેકા 2.87 લાખ કરોડમાં એલેકસિયન ફાર્મા ખરીદશે આ અત્યારસુધીની સૌથી મોટી ફાર્મા ડીલ ગણાવાઇ રહી છે બ્રિટન સ્થિત એસ્ટ્રાજેનેકા અમેરિકાની દવા નિર્માતા એલેકસિયન ફાર્માસ્યુટિલ્સને ખરીદવા જઇ રહી છે. એસ્ટ્રાજેનેકા આશરે 2.87 લાખ કરોડ રૂપિયામાં એલેકસિયન ફાર્માસ્યુટિકલ્સ ખરીદશે. આ અત્યારસુધીની સૌથી મોટી ફાર્મા ડીલ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code