AstraZeneca Vaccine : ભારતમાં બ્લડ કલોટિંગનો એક પણ કેસ નહીં, અધિકારીઓએ કર્યો દાવો
ભારતમાં બ્લડ કલોટિંગનો એક પણ કેસ નહીં અભિયાન સાથે જોડાયેલા અધિકારીઓનો દાવો એસ્ટ્રાઝેનેકા વેક્સીન ઉપયોગ માટે સલામત – WHO દિલ્હીઃ કોરોનાના કેસ ઓછા થવાનું નામ નથી લઇ રહ્યા. દિવસેને દિવસે કોરોનાના કેસોમાં ઝડપથી વધારો થતો જોવા મળે છે. ત્યાં હવે કોરોના વાયરસ મહામારીથી ખરાબ રીતે પરેશાન દુનિયાના ઘણા દેશોમાં એસ્ટ્રાઝેનેકાની વેક્સીનને લઈને પ્રશ્નો ઉભા થયા […]