પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઊજવણી બોટાદ ખાતે કરાશે, CM ભૂપેન્દ્ર પટેલ ધ્વજ વંદન કરાવશે
ગાંધીનગરઃ રાષ્ટ્રના પ્રજાસત્તાક પર્વ 26મી જાન્યુઆરી-2023ની રાજ્યકક્ષાની ઊજવણી બોટાદ ખાતે કરાશે. 26મી જાન્યુઆરીના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ બોટાદ ખાતે ધ્વજવંદન કરાવશે. જયારે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી રાજકોટ ખાતે તથા રાજ્ય સરકારના મંત્રી તેમજ કલેકટરો વિવિધ જિલ્લા મથકોએ ધ્વજ વંદન કરાવશે તેમ પ્રવક્તા મંત્રી શ્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે. રાજ્યના વિવિધ જિલ્લા મથકોએ કોણ ક્યાં […]