1. Home
  2. Tag "at home"

પરીક્ષા પૂરી થઈ તો હવે જાણો ઘરમાં બાળકોને કઈ એક્ટિવિટી કરાવવી જેથી વ્યસ્ત રહે

પરીક્ષા પૂરી થયા પછી, બાળકો પાસે ખુબ સમય હોય છે. આજે તમને જણાવશુ કે આ સમયમાં તેઓ મજેદાર કામ કરી શકે છે. આર્ટ અને ક્રાફ્ટ: બાળકોને આર્ટ અને ક્રાફ્ટની પ્રવૃત્તિઓમાં સામેલ કરો. તેમની સર્જનાત્મકતાને વધારો કરવા સાથે સાથે મોટર સ્કિલમાં સુધારો કરે છે. રમતગમત: સાયકલિંગ, ફૂટબોલ, બેડમિન્ટન વગેરે જેવી આઉટડોર પ્રવૃત્તિઓમાં બાળકોની રુચિ વધારવી. તેમને […]

નારિયેળની કાચલીથી લઈને જૂના ટાયર સુધી, ક્રિએટિવ રીતે કરો ઘરની સજાવટ

ઘરની સજાવટમાં વૃક્ષો અને છોડનું ખાસ મહત્વ છે. છોડ લગાવવાથી ઘરની સુંદરતા વધે છે સાથે-સાથે હવા શુદ્ધ થાય છે. સાથે ઇચ્છો તો કિચન ગાર્ડન પણ બનાવી શકો છો. પણ છોડ માટે કંટાળાજનક કૂંડાને બદલે, ઘરની જૂની વસ્તુઓને ક્રિએટિવ રીતે સજાવટ કરી શકો છો. નાળિયેર ખાધા પછી આપણે તેના કાચલીને ફેંકી દઈએ છીએ. એવું કરવાને બદલે […]

જો ઘરમાંથી નકારાત્મકતાને દૂર રાખવા માંગો છો તો આજે જ લગાવો આ છોડ

એવું પણ માનવામાં આવે છે કે ઘણા સુંદર છોડ ઘરમાંથી નકારાત્મકતા અને ખરાબ ઉર્જા દૂર કરવાની ક્ષમતા રાખે છે. તુલસી– ભરતમાં અને ખાસ કરીને હિંન્દૂ પરિવારમાં તુલસીનો છોડ તેના આધ્યાત્મિક મહત્વ માટે પ્રસિદ્ધ છે. અને માનવામાં આવે છે કે આ ઘરના વાતાવરણને શુદ્ધ કરે છે. કહેવામાં આવે છે કે ઘરની અંદર તુલસીનો છોડ રાખવાથી નકારાત્મક […]

એક્ટિવ ચારકોલ શું છે? જાણો કેવી રીતે ચહેરા પર ચમક લાવે છે, ઘરે જ બનાવો આ ફેસ પેક

ઉનાળામાં આપણી ત્વચા ઘણા પ્રકારની સમસ્યાઓનો સામનો કરે છે. ધૂળ, પ્રદૂષણ અને વધુ પડતા પરસેવાના લીધે ચહેરા પર ખીલ અને ત્વચાની અન્ય સમસ્યાઓ સામાન્ય બની જાય છે. આ બધી સમસ્યાઓનું સમાધાન એક્ટિવેટેડ ચારકોલમાં રહેલુ છે. એક્ટિવ ચારકોલ એ કાર્બનનો એક પ્રકાર છે જે ખાસ કરીને તેના શોષક ગુણવત્તાને વધારવા માટે બનાવવામાં આવે છે. નારિયેળના શેલ, […]

ઘરે આ રીતે જ કાર્પેટને સાફ કરો, તે પણ વગર મુશ્કેલી વગર

તમારા કાર્પેટને ઘરે સરળતાથી સાફ કરો અને તેને નવા જેમ ચમકદાર બનાવો થોડી સરળ ટીપ્સ આપી છે. જાણો ઘરે તમે તમારા કાર્પેટને આસાનીથી અને ઓછા ખર્ચે સાફ કરી શકો છો. જાણીએ આવા કેટલાક ઉપાય જે તમારા કાર્પેટને વગર ખર્ચે નવા ચમકદાર બનાવવામાં મદદ કરશે. બેકિંગ સોડા ઘરેલૂ સફાઈ એજન્ટ છે. તે કાર્પેટમાંથી સરળતાથી ગંદકી દૂર […]

મોઘી સિલ્ક સાડી પર લાગ્યો છે તેલનો દાગ? તો ઘરમાં સામાન્ય ખર્ચમાં કરો દૂર

ઘરમાં કોઈ પૂજા કે ઉત્સવ હોય, તો આપને પૂરી કોશિશ કરીએ છીએ કે સૌથી સુંદર આપણે જ નજર આવીએ. સારા કપડા પહેરીને તહેવાર કે ઉત્સવ ઉજવ્યા પછી ઘણીવાર એવું બને છે કે આપણાં મોંઘા અને સુંદર કપડાં પર તેલ કે ઘીના નિશાન પડી જાય છે. સિલ્કની સાડી કે સૂટ પરથી તેલના ડાઘ દૂર કરવા માટે […]

કરજણ જળાશયઃ નેત્રંગ-વાલિયા તાલુકાના 136 ગામોને પાણીની સુવિધા ઘર આંગણે ઉપલબ્ધ થશે

અમદાવાદઃ કરજણ જળાશય આધારિત નેત્રંગ વાલીયા જુથ પાણી પુરવઠા યોજનાની નાંદોદ તાલુકાના ડભેરી ગામે નિર્માણાધિન ઈન્ટેકવેલના પ્રગતિ હેઠળના કામનું ગુજરાત રાજ્યના જળસંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા વિભાગના મંત્રી કુંવરજી બાવળીયાએ જાત નિરિક્ષણ કર્યું હતું. અંદાજિત રૂપિયા 229 કરોડની આ યોજનાના નિર્માણથી ભરૂચ જિલ્લાના આદિજાતિ વિસ્તાર નેત્રંગ-વાલિયા તાલુકાના કુલ 136 ગામોને […]

કોરોના રસીકરણ અભિયાનઃ દિવ્યાંગો અને શારિરીક અક્ષમ લોકોને ઘરે જઈને અપાશે રસી

દિલ્હીઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોનાને નાથવા માટે રસીકરણ અભિયાન વધારે વેગવંતુ બનાવવામાં આવ્યું છે એટલું જ નહીં અત્યાર સુધીમાં લગભગ 80 કરોડ જેટલા ડોઝ કોરોના રસીના આપવામાં આવ્યાં છે. ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સનું 100 ટકા રસીકરણ થઈ ગયું છે. જ્યારે પુખ્તવયના 66 ટકાથી વધારે લોકોને ઓછામાં ઓછો રસીનો એક ડોઝ આપી દેવામાં આવ્યો છે. કેન્દ્ર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code