રાત્રે પણ ઉંઘી નથી શકતા તો સાવધાન, જાણો આ કેટલું ખતરનાક છે.
ઊંઘ ન આવવાને કારણે સ્વાસ્થ્ય સંબંધિત અનેક પ્રકારની સમસ્યાઓ થવા લાગે છે. AIIMS નવી દિલ્હીના રિપોર્ટ અનુસાર ભારતમાં લગભગ 10 કરોડ લોકો સ્લીપિંગ ડિસઓર્ડરથી પીડિત છે. તેમનામાં અવરોધક સ્લીપ એપનિયાની સમસ્યા જોવા મળી છે. આ એક એવો રોગ છે જેમાં ઊંઘ દરમિયાન શ્વાસ યોગ્ય નથી થતો અને નસકોરા પણ આવે છે. જેના કારણે ઊંઘમાં ખલેલ […]