1. Home
  2. Tag "at support price"

ખેડૂતો પાસેથી સરકાર લાંભપાંચમથી ટેકાના ભાવે ખરીફ પાકોની ખરીદી કરાશે

ગાંધીનગરઃ રાજ્ય સરકાર હર હંમેશ ખેડૂતો પ્રત્યે સંવેદનશીલ અભિગમ ધરાવે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજયના ખેડૂતો પાસેથી વિવિધ ખરીફ પાકોની લઘુતમ ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે. જેમાં રાજ્યના નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ દ્વારા ખેડૂતોને તેઓના પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ખરીફ માર્કેટીંગ સીઝન ૨૦૨૪- ૨૫ માં લઘુતમ ટેકાના ભાવે ડાંગર, બાજરી, […]

રાજ્યમાં ઉનાળુ મગની પણ ટેકાના ભાવે ખરીદાશે, સોમવારથી ઈ-ગ્રામ કેન્દ્રો પર નોંધણી કરાશે

ગાંધીનગરઃ ગુજરાત સરકાર દ્વારા વધુ એક ખેડૂતલક્ષી નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યમાં ઉનાળુ મગની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે. આગામી તા.21 જૂલાઇથી ખરીદીનો પ્રારંભ કરાવવામાં આવશે. કૃષિ મંત્રી  રાઘવજી પટેલ પ્રતિ ક્વિન્ટલ રૂ.7275 ના ટેકાના ભાવે મગની ખરીદી કરાશે. આગામી તા.11મી જૂલાઇથી 20મી જૂલાઇ સુધી ખેડૂતોએ ગ્રામ્યકક્ષાએ ઇ-ગ્રામ કેન્દ્રો પર નોંધણી કરાવવાની રહેશે. ખેડૂતોએ નોંધણી […]

રાજ્ય સરકાર ખેડુતો પાસેથી ટેકાના ભાવે 2 લાખ ટન ઘઉં ખરીદશે

રાજકોટઃ રાજ્યમાં ગત ચોમાસામાં પડેલા સારા વરસાદને કારણે શિયાળામાં રવિપાકનું બમ્પર વાવેતર થયું હતું. જેમાં ઘઉંનું પણ વાવેતર સારા પ્રમાણમાં થયું હતું. એટલે આ વર્ષે ઘઉંનું ઉત્પાદન રેકર્ડબ્રેક કરશે. ત્યારે ખેડુતોને ઘઉંના પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે સરકારે ટેકાના ભાવે બે લાખ ઘઉં ખરીદવાનો નિર્ણય લીધો છે. સૂત્રોના જણાવ્યા મુજબ તાજેતરમાં જ રાજ્ય […]

ગુજરાતઃ ફેબ્રુઆરી અને માર્ચમાં ટેકાના ભાવે તુવેર, રણા અને રાયડાની ખરીદી કરાશે

અમદાવાદઃ રાજ્ય સરકાર રવી પાકની ટેકાના ભાવે ખરીદી કરશે. આ પાકમાં તુવેર,ચણા અને રાયડાનું મબખલ ઉત્પાદન થયું છે. રાજ્ય સરકાર લઘુત્તમ ટેકાના ભાવથી ખરીદી કરશે. જેમાં તા. 15 ફેબ્રુઆરીથી તુવેરની ખરીદી શરૂ થશે જ્યારે 1 માર્ચથી ચણા અને રાયડાની ખરીદી શરૂ કરવામાં આવશે. આ ખરીદ પ્રક્રિયા ગુજરાત સ્ટેટ કોપરેટિવ માર્કેટિંગ ફેડરેશન દ્વારા થશે. કૃષિ મંત્રી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code