ભારતમાં વર્ષ 1996 પહેલા લોકસભાની બે કરતાં વધુ બેઠકો પરથી એક ઉમેદવારને ચૂંટણી લડવાની સ્વતંત્રતા હતી
નવી દિલ્હીઃ આઝાદી પછી દેશમાં યોજાયેલી સામાન્ય ચૂંટણીઓમાં ઘણી એવી બેઠકો હતી જેના પર નેતાઓ ત્રણ બેઠકો પરથી ચૂંટણી લડતા હતા. વાસ્તવમાં, આ બે બેઠકોમાંથી, એક બેઠક સામાન્ય અને બીજી આરક્ષિત એટલે કે એસસી-એસટી કેટેગરીની હતી. ઉલ્લેખનીય છે કે અનામત વર્ગને પણ પ્રતિનિધિત્વ મળી રહે તે માટે આવી વ્યવસ્થા અમલમાં મુકવામાં આવી હતી. જો કે, વિરોધ […]