1. Home
  2. Tag "Atal Bridge"

સાબરમતી નદી પરનો અટલબ્રિજ, ઘાટ કરતા ઘડામણ મોંઘું, કાચ બચાવવા લાખોના ખર્ચે રેલિંગ,

અમદાવાદઃ શહેરમાં સાબરમતી નદી પર કરોડો રૂપિયાના ખર્ચે બેનમુન આઈકોનિક ફુટબ્રિજ બનાવીને બ્રિજને પૂર્વ વડાપ્રધાન અટલબિહારી વાજપેયીનું નામ આપવામાં આવ્યું છે. આ બ્રિજ અટલ બ્રિજના નામે ઓળખાય છે. માત્ર શહેરીજનો જ નહીં બહારગામના લોકો પણ અમદાવાદની મુલાકાતે આવે ત્યારે અટલબ્રિજને નિહાળવા અવશ્ય જતાં હોય છે. હાલ શહેરની શાન અને આકર્ષણનું કેન્દ્ર ગણાતો એવો અટલ બ્રિજ ચર્ચામાં […]

અમદાવાદના સાબરમતી નદી પરના અટલબ્રિજ પર હવે ઓનલાઈન બુકિંગની સુવિધા ઉપલબ્ધ કરાવાશે

અમદાવાદઃ શહેરના રિવરફ્રન્ટ પર બનાવવામાં આવેલા અટલ ફૂટ ઓવરબ્રિજ પર મુલાકાતીઓનો ભીડ દિનપ્રતિદિન વધતી જાય છે.પરંતુ હવે મુલાકાતીઓ માટે સુવિધા સરળ કરવા એક્શન પ્લાન તૈયાર કરવામાં આવી રહ્યો છે. AMC દ્વારા ફૂટ ઓવરબ્રિજની મુલાકાત લેનારા મુલાકાતીઓ માટે ઓનલાઈન ટીકિટ બુકિંગની વ્યવસ્થા શરૂ કરવાની વિચારણા શરૂ કરાઈ છે. આ માટેનું સોફ્ટવેર પણ તૈયાર કરાયું છે. અટલ […]

સાબરમતી રિવરફ્રન્ટ કોર્પોરેશનને અટલ બ્રિજ ફળ્યો, રોજની પાંચ લાખની આવક

અમદાવાદઃ શહેરમાં સાબરમતી નદી પર નવ નિર્મિત અટલફૂટ ઓવર બ્રિજનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તાજેતરમાં ઉદ્ઘાટન કર્યા બાદ ત્રણ દિવસ સુધી લોકો માટે એન્ટ્રી ફી રાખવામાં આવી હતી. ત્યારબાદ બુધવારથી સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા ફૂડ ઓવરબ્રિજ ઉપર પ્રવેશ માટેની ફી ના દર નક્કી કરવામાં આવ્યા હતા. જેના પગલે એન્ટ્રી ફી રાખ્યા બાદ ફૂટ ઓવરબ્રિજ […]

‘અટલ બ્રીજ’ની મુલાકાત લેનારા વાંચીલો, આવતી કાલથી ટિકિટ દર લાગુ ,જાણો કેટલી હશે ટિકિટની કિમંત

31 ઓગસ્ટથી અટલ બ્રીજની મુલાકાત બનશે ચાર્જેબલ આવતી કાલથી લાગુ થશે ટિકિટ 3 થી 15 વપર્ષના બાળકો માટે 15 રુપિયા 15 થી 60 વર્ષની વય માટે 30 રુપિયાની હશએ ટિકિટ વિકંલાંગો માટે ફ્રી એન્ટ્રી,60થી ઉપરના લોકો માટે પણ ટિકિટ ફ્રી અમદાવાદઃ- તાજેતરમાં દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્રારા અમદાવાદ સાબરમતી રિવર ફ્રંટ પર નવો બનેલા અટલ […]

સાબરમતી નદી પરનો અટલ બ્રીજ બે કાંઠાને માત્ર જોડતો જ નથી પણ તે નવીનતાભર્યો છેઃ મોદી

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ  શનિવારે સાંજે અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે અટલ ફૂટ ઓવરબ્રિજનું  લોકાર્પણ કર્યું હતું. ત્યારબાદ તેમણે અટલજીના સંસ્મરણો યાદ કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતે અટલજીને ખૂબ પ્રેમ આપ્યો છે., અટલજી 1996માં ગાંધીનગરથી ચૂંટણી જીત્યા હતા. આ ફૂટ ઓવરબ્રિજ માત્ર સાબરમતી નદીના કિનારાને જ નથી જોડતો પરંતુ બ્રિજની એક વિશેષતા પણ છે, તેની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code