1. Home
  2. Tag "Atal Express"

કાંકરિયા લેકફ્રન્ટઃ લાંબા સમયગાળા બાદ અટલ એક્સપ્રેસ ફરી પાટા પણ દોડતી થઈ

અમદાવાદ: શહેરના કાંકરિયા લેકફ્રન્ટમાં મનોરંજન માટે શરૂ કરવામાં આવેલી અટલ એક્સપ્રેસ લાંબા સમયથી બંધ હાલતમાં હતી. તંત્ર દ્વારા ટ્રેનના ટ્રેક બદલવાની કવાયત કરવામાં આવી હતી. આ કામગીરી પૂર્ણ થયા બાદ હવે 3 વર્ષના લાંબા સમયગાળા બાદ ફરીથી શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. લાખોના ખર્ચે અટલ એક્સપ્રેસના પાટા બદલવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે. […]

અમદાવાદના કાંકરિયામાં અટલ એક્સપ્રેસ પુનઃ શરૂ કરતા છૂક-છૂક ગાડીમાં બેસવા બાળકો ઉમટ્યાં

અમદાવાદઃ શહેરના કાંકરિયા લેકફ્રન્ટમાં  બાળકોના મનોરંજન માટે અટલ એક્સપ્રેસ શરૂ કરવામાં આવી હતી. વર્ષ 2019માં કોરોના મહામારીના ઉપરાંત ટ્રેનના ટ્રેક બદલવાની કામગીરી કરવાની હોવાથી છેલ્લા ત્રણ વર્ષથી બાળકો માટેની અટલ ટ્રેન બંધ કરવામાં આવી હતી.તમામ કામગીરી પૂર્ણ થઈ જતાં  અટલ એક્સપ્રેસ ટ્રેન પુઃન ચાલુ કરતા બાળકો છૂક છૂક ગાડીમાં બેસવા માટે લાઈનો લગાવી રહ્યા છે. […]

નાતાલમાં બાળકો મોજ મહાણી શકે તે માટે 25મી ડિસેમ્બર સુધીમાં અટલ એક્સપ્રેસ ચાલુ કરી દેવાશે

અમદાવાદ:  શહેરના કાંકરિયા લેકફ્રન્ટમાં શરૂ કરાયેલી અટલ એક્સપ્રેસ ટૉય ટ્રેનના પાટા કટાઈ-ખવાઈ ગયા હોવાથી તેને બદલવાની કામગીરી ચાલી રહી છે અને આગામી તારીખ 25મી ડિસેમ્બર પહેલા અટલ એક્સપ્રેસ ટૉય ટ્રેનના પાટા બદલાઈ જશે અને ટ્રેન ચાલુ થઈ જશે. નાતાલની રજાઓમાં બાળકો કાંકરિયા લેક ખાતે અટલ એક્સપ્રેસની મજા મહાણી શકશે. અમદાવાદ મ્યુનિ.કોર્પો.ના રિક્રિએશન કમિટીના ચેરમેન રાજુ […]

કાંકરિયાઃ અટલ એક્સપ્રેસના પાટા બદલાશે, સેકન્ડ હેન્ડ પાટા નાખવાનો નિર્ણય

અમદાવાદઃ શહેરના કાંકરિયા તળાવ ખાતે વર્ષે-દહાડે મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે. એટલું જ નહીં અહીંની વિવિધ રાઈડનો પણ આનંદ માણે છે. તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના શાસનમાં અહીં અટલ એક્સપ્રેસ ટ્રેન શરૂ કરવામાં આવી હતી. બાળકો સહિત મોટેરા માટે શરૂ કરવામાં આવેલી આ ટ્રેન આજે કાંકરિયાની એક ઓળખ બની ગઈ છે. દરમિયાન મનપા તંત્ર દ્વારા ટ્રેનના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code