મોરબી દુર્ઘટનાને પગલે અમદાવાદના અટલ ફુટ બ્રિજ પર હવે 3000 લોકોને પ્રવેશ અપાશે
અમદાવાદઃ મોરબીનો ઝૂલતો પુલ તૂટવાની દુર્ઘટનાએ સૌને હચમચાવી દીધા છે. અને હવે આવી ઘટના ફરીવાર ન બને તે માટે તંત્ર દ્વારા પગલાં લેવામાં આવ્યા છે. જેમાં અમદાવાદની સાબરમતી નદી પર બનાવવામાં આવેલા અટલ ફૂટ બ્રિજ પર હવે દર કલાકે મર્યાદિત લોકોને પ્રવેશ આપવાનો નિર્ણય સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ દ્વારા લેવામાં આવ્યો છે. આ નિર્ણયના […]