1. Home
  2. Tag "ATGL"

ગ્લોબલ વોર્મિંગ જેવા વૈશ્વિક પડકારો સામે ATGL દ્વારા ગ્રીન કાર્પોરેટ પ્લેટફોર્મ

દુનિયાભરમાં આજે પર્યાવરણ સંરક્ષણ ચિંતાનો વિષય બની ગયો છે ત્યારે અદાણી ટોટલ ગેસ દ્વારા વિશેષ પ્રવૃત્તિઓ ચલાવવામાં આવી રહી છે. સમાજીક અને શૈક્ષણિક પ્રવૃત્તિઓ થકી પર્યાવરણ જતનના સરાહનીય કાર્યો થઈ રહ્યા છે. વડિલો અને વિદ્યાર્થીઓને ઉંડી સમજ મળે તે હેતુથી અમદાવાદમાં બાયૉડાયવર્સિટી પાર્ક અને ગ્રીનમોસ્ફિયર જેવા પ્રસંશનીય ઉપક્રમો થયા છે. 2021થી શરૂ કરાયેલી ગ્રીનમોસ્ફિયર મુહિમ […]

આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે અદાણી ગ્રુપની ઈલેકટ્રીક વાહન ચાલકોને અનોખી ભેટ, ચાર્જીંગ સ્ટેશન પર ઈ-વાહનમાં ફ્રીમાં રિચાર્જ કરી અપાશે

અમદાવાદઃ ઈલેક્ટ્રીક વાહનોના ચાલકોને ચાર્જીંગ સ્ટેશન પર રિચાર્જ માટેના ચાર્જથી આઝાદી આપવાનો અદાણી ટોટલ ગેસ  લીમિટેડ દ્આવારા નિર્ણય કર્વાયો છે. ATGL તરફથી ગ્રાહકોના ફાયદા સાથે પર્યાવરણલક્ષી આયોજન કરવામાં આવ્યું છે. ATGL કંપની દ્વારા નિર્ધારીત ચાર્જિંગ સ્ટેશનો પર વાહનચાલકોને વિનામુલ્યે ઈલેક્ટ્રીક રિચાર્જ પુરુ પાડવામાં આવશે. આઝાદીના અમૃતપર્વના ઉપલક્ષમાં શરૂ કરાયેલી આ વિશેષ સેવા 24 ઓગસ્ટ સુધી […]

અદાણીની ગ્રીનમોસ્ફિયર પહેલ: અદાણી ટોટલ ગેસ લિમિટેડ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સહયોગથી ગોતા ખાતે બાયો-ડાયવર્સિટી પાર્ક બનાવવામાં આવશે

અમદાવાદ : અદાણી જૂથની પહેલ ગ્રીનમોસ્ફિયર દ્વારા AMCના સહયોગથી ગોતા, અમદાવાદ ખાતે બાયો-ડાયવર્સિટી પાર્ક વિકસાવવામાં આવશે. ATGL દ્વારા ગ્રીનમોસ્ફિયરને ડિસેમ્બર 2021માં વનીકરણને સદીઓ સુધી ટકાવી રાખવા અને ઊર્જા ઓડિટને પહોંચી વળવા શરૂ કરવામાં આવ્યું હતું. 21 માર્ચ 2022 વિશ્વ વન દિવસના રોજ ભાગીદારો દ્વારા તેનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. આ બાયો-ડાયવર્સિટી પાર્કની શરૂઆત નિમિત્તે અદાણી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code