પાટીદારોને OBCમાં સમાવવાનો નિર્ણય ગુજરાત સરકારે લેવો જોઈએઃ કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલે
અમદાવાદઃ કેન્દ્રના સામાજિક, ન્યાય અને અધિકારીતા રાજ્ય મંત્રી રામદાસ આઠવલે ગુજરાતના પ્રવાસે છે. આજે તેમણે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધા બાદ વડોદરામાં જણાવ્યું હતું કે, પાટીદારોને ઓબીસીમાં સમાવવા અંગેના નિર્ણયનો અધિકાર રાજ્ય સરકાર પાસે છે. ગુજરાત સરકારે પાટીદારોને ઓબીસીમાં સમાવવા માટેનો નિર્ણય જલ્દીથી લેવો જોઈએ. વડોદરામાં દાદા સાહેબ ફાળકેના નામ સાથે સંકળાયેલી સંસ્થા આયોજિત કાર્યક્રમમાં […]