મુસ્લિમ પરિવારમાં જન્મેલી વ્યક્તિ નાસ્તિક હોય તો તેને શરીયત કાનૂન કે UCC લાગે ?
મુસ્લિમ પરિવારમાં જન્મ્યા હોવા છતાં નાસ્તિક વ્યક્તિ પર શરિયતને બદલે સામાન્ય નાગરિક કાયદા લાગુ થઈ શકે? સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આ મહત્વપૂર્ણ પ્રશ્ન પર જવાબ દાખલ કરવા કહ્યું છે. કેરળની રહેવાસી સફિયા નામની યુવતીએ કોર્ટમાં અરજી કરી છે. તેણે રજુઆત કરી હતી કે, તેનો પરિવાર નાસ્તિક છે, પરંતુ શરિયતની જોગવાઈઓને કારણે તેના પિતા તેને ઈચ્છે તો […]