WADA એથ્લેટ બાયોલોજિકલ પાસપોર્ટ સિમ્પોઝિયમનું આયોજન
નવી દિલ્હીઃ નેશનલ એન્ટિ-ડોપિંગ એજન્સી (NADA) અને નેશનલ ડોપ ટેસ્ટિંગ લેબોરેટરી (NDTL) નવી દિલ્હીમાં 12મીથી 14મી ઓક્ટોબર, 2022 દરમિયાન “WADA એથ્લેટ બાયોલોજિકલ પાસપોર્ટ (ABP) સિમ્પોઝિયમ-2022”નું આયોજન કરી રહી છે. કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી અનુરાગ સિંહ ઠાકુર સિમ્પોઝિયમના ઉદઘાટન સત્રને સંબોધિત કરશે. પ્રથમ WADA ABP સિમ્પોઝિયમનું આયોજન એન્ટી ડોપિંગ લેબ કતાર (ADLQ) દ્વારા નવેમ્બર […]