1. Home
  2. Tag "athletes"

પેરિસ પેરાલિમ્પિક્સમાં ભારતનું ગૌરવ વધારનાર ખેલાડીઓ સાથે PM મોદીએ કરી મુલાકાત

પેરાલિમ્પિક્સમાં ભારતે જીત્યા 29 મેડલ PM મોદીએ ખેલાડીઓ સાથે કરેલી મુલાકાતનો વીડિયો આવ્યો સામે પીએમ મોદી ખેલાડીઓ સાથે હસી મજાક કરતા જોવા મળ્યાં નવી દિલ્હીઃ પેરિસ પેરાલિમ્પિક્સ રમતમાં ઈતિહાસ કરીને ભારત પરત ફરેલા ભારતીય ખેલાડીઓ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુલાકાત કરી હતી. જેનો વીડિયો સામે આવ્યો છે. જેમાં પીએમ મોદી પેરા એથલીટ્સ સાથે હસી મજાક […]

Olympic 2024: 10 ખેલાડીઓ વચ્ચે 2 બાથરૂમ, સંચાલન પર ઉઠ્યા સવાલ

પેરિસ ઓલિમ્પિકમાં ખેલાડીઓને જે રૂમ ફાળવવામાં આવ્યા છે તેને લઇને પહેલેથીજ ખેલાડીઓ દ્વારા રૂમ ખુબ નાના હોવાની દલીલ થઇ હતી.. હવે આમાં વધિુ એક વિવાદ ઉમેરાયો છે.. કહેવાય છે કે અપૂરતી બાથરૂમ વ્યવસ્થાને કારણે ખેલાડીઓ વિલેજ છોડી હોટલમાં રોકાઇ રહ્યા છે. દસ એથ્લેટ્સ વચ્ચે 2 બાથરૂમ કેટલાક ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિક વિલેજના રૂમથી ખૂબ જ નાખુશ […]

પેરિસ ઓલિમ્પિક્સમાં ભારતનો કાર્યક્રમ, ખેલાડીઓ પાસે દેશવાસીઓને અનેક આશા

નવી દિલ્હીઃ પેરિસ ઓલિમ્પિક 2024માં 16 રમતોમાં 69 મેડલ્સ માટે ભારતના 117 ખેલાડીઓ પોતાનું ઉત્કૃષ્ટ પ્રદર્શન આપી દેશનું ગૌરવ વધારવા મેદાનમાં ઉતરશે. આ ભારતીય ટીમ અત્યારસુધીની સૌથી મોટી ટીમ છે. એથલેટિક્સ ટીમ 29 ખેલાડીઓની સાથે સૌથી મોટી ટીમ છે. જેમાં વિવિધ ઓલિમ્પિક માટે જાણીતા ગોલ્ડન બોય નીરજ ચોપરા પણ સામેલ છે. શૂટિંગમાં 21 ખેલાડીઓ ભારતનું […]

પેરિસ ઓલમ્પિક 2024માં ખેલાડીઓને દરરોજ અપાશે બે કોન્ડોમ

પ્રકૃતિએ તમામ જીવોને વિવિધ અવયવો આપ્યા છે તેમાંનું એક અંગ એટલે પ્રજનન અંગ. જે નહિ માત્ર જન્મ માટે પરંતુ કામની ભૂખને તૃપ્ત કરવામાં પણ ભાગ ભજવે છે. યુવાનોમાં SEX ની ઈચ્છા થવી એ કુદરતી છે. તેવી જ રીતે ખેલાડીઓમાં પણ SEX ની ઈચ્છા થવી સ્વાભાવિક છે. મિત્રો વર્ષ ૨૦૨૪ ઓલમ્પિક પેરિસ ખાતે યોજાઈ રહ્યો છે […]

ઓલિમ્પિક માટે ખેલાડીઓના પ્રસ્થાન પહેલા PM મોદીએ કરી મુલાકાત, આપ્યો વિજય મંત્ર

નવી દિલ્હીઃ પેરિસ ઓલિમ્પિક માટે ખેલાડીઓના રવાના થતા પહેલા PM મોદીએ શુક્રવારે તેમની સાથે ખાસ મુલાકાત કરી હતી અને તેમને વિજય મંત્ર આપ્યો હતો. ભારત પેરિસ ઓલિમ્પિકમાં લગભગ 120 ખેલાડીઓની ટુકડી મોકલી રહ્યું છે અને આશા છે કે આ વખતે તેઓ ટોક્યો ઓલિમ્પિક કરતાં વધુ સારું પ્રદર્શન કરશે. ભારતે ટોક્યો ઓલિમ્પિકમાં સાત મેડલ જીત્યા હતા, […]

નેશનલ ગેમ્સ: મહાત્મા મંદિરમાં બોક્સિંગના ખેલાડીઓ સાથે હર્ષ સંઘવીએ કરી મુલાકાત

અમદાવાદઃ 36મી નેશનલ ગેમ્સ -2022નું ગુજરાત યજમાન બન્યું છે ત્યારે મહાત્મા મંદિર,ગાંધીનગર સહિત રાજ્યભરમાં વિવિધ રમતો યોજાઇ રહી છે. જેના ભાગરૂપે  મહાત્મા મંદિર ખાતે યોજાયેલી બોક્સિંગ- મુક્કેબાજીમાં ભાગ લ‌ઈ રહેલા વિવિધ રાજ્યોના ખેલાડીને રમત- ગમત મંત્રી હર્ષભાઈ  સંઘવીએ બોક્સિંગ  રિંગ જ‌ઈને  રમત માટે પ્રોત્સાહિત કરીને સફળતા માટે શુભેચ્છાઓ આપી હતી. રમત- ગમત મંત્રીએ 36મી નેશનલ […]

સુરત ખાતે નેશનલ ગેમ્સમાં ભાગ લેવા 115 ખેલાડીઓ પહોંચ્યા

અમદાવાદઃ રાજ્યના છ શહેરોમાં યોજાઈ રહેલી 36મી નેશનલ ગેમ્સ અંતર્ગત સુરતમાં 24 સપ્ટેમ્બર સુધી ટેબલ ટેનિસ સ્પર્ધા તથા તા.1 થી 6 ઓક્ટોબર સુધી બેડમિન્ટન સ્પર્ધા યોજાશે. સુરતના મ્યુ.કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું કે, સ્પર્ધાનું શેડ્યૂલ 24 સપ્ટેમ્બર સુધી પીડીડીયુ ઈન્ડોર સ્ટેડિયમ ખાતે ટેબલ ટેનિસની રમત યોજાશે. આ જ સ્થળે તા.1 ઓક્ટોબરથી બેડમિન્ટન થશે જયારે ડુમસ બીચ […]

નેશનલ ગેમ્સ 2022: હોકી-સ્વિમિંગના 2600થી વધુ રમતવીરો અને કોચ રાજકોટના મહેમાન બનશે

અમદાવાદઃ હાલમાં જ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના હસ્તે 36મી નેશનલ ગેમ્સના મેસ્કોટ અને એન્થમનું લૉન્ચિંગ કરવામાં આવ્યું હતું. નેશનલ ગેમ્સ – 2022 અંતર્ગત રાજકોટ ખાતે તા. 2 જી ઓક્ટોબર થી 9 ઓક્ટોબર દરમ્યાન હોકી તેમજ સ્વિમિંગની 51 જેટલી ઈવેન્ટ્સ યોજાવા જઈ રહી છે. જેમાં 2600થી વધુ ખેલાડીઓ, કોચ તેમજ સ્પોર્ટસ  ઓફિસિયલ્સ રાજકોટના […]

શિમલાઃ માઉન્ટેન ટેરેન બાઈકિંગ-સાયકલ મોટોક્રોસમાં રમતવીરોને તાલીમ આપવા SAI નેશનલ સેન્ટર ઓફ એક્સેલન્સ બનાવાશે

નવી દિલ્હીઃ યુવા બાબતો અને રમત મંત્રાલય હિમાચલ પ્રદેશ સરકારના યુવા સેવાઓ અને રમતગમત વિભાગના સહયોગથી શિમલામાં માઉન્ટેન ટેરેન બાઈકિંગ અને સાયકલ મોટોક્રોસમાં રમતવીરોને તાલીમ આપવા માટે ભારતનું પ્રથમ SAI નેશનલ સેન્ટર ઓફ એક્સેલન્સ બનાવવા માટે તૈયાર છે, The NCOE ભારતીય સાઇકલ સવારોને વિશ્વ કક્ષાની તાલીમ સુવિધાઓ પૂરી પાડવા માટે સ્થાપવામાં આવી રહી છે જેથી […]

ટોક્યો ઓલિમ્પિકઃ ચીનના ખેલાડીઓ ઉપર ગોલ્ડ મેડલ જીતવાનું રાષ્ટ્રવાદીઓનું ભારે દબાણ !

દિલ્હીઃ જાપાનમાં હાલ ટોક્યિ ઓલિમ્પિક્સ ગેમ્સ ચાલી રહી છે. જેથી ભારત સહિત દુનિયાના મોટાભાગના ખેલાડીઓ ભાગ લઈ રહ્યાં છે. દરમિયાન ચીનના ખેલાડીઓને લઈને ચોંકાવનારી વિગતો સામે આવી છે. ચીનના ખેલાડીઓ ઉપર ગોલ્ડ મેડલ માટે દબાણ કરાતું હોવાનું સામે આવ્યું છે. તેમજ મેડલ નહીં જીતનારા ચીનના ખેલાડીઓ પરત દેશમાં જતા પણ પડી રહ્યાં હોવાનું ચર્ચાઈ રહ્યું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code