1. Home
  2. Tag "ATM"

અમદાવાદ અને નાના અંબાજી -ખેડબ્રહ્મા ખાતે કાપડની બેગના વધુ ત્રણ એટીએમ મુકાયાં

અમદાવાદઃ રાજ્યને ‘પ્લાસ્ટિક બેગ ફ્રી’ બનાવવા રાજ્યના પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધ્યક્ષ આર. બી. બારડ દ્વારા તેમજ અંબુજા એક્સપોર્ટરના સહયોગથી રાધેકૃષ્ણ મંદિર-ભાડજ, મણિનગર- અમદાવાદ અને નાના અંબાજી- ખેડબ્રહ્મા ખાતે કાપડની બેગના એટીએમ મશીનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. અધ્યક્ષ બારડે જણાવ્યું હતું કે, આજે તા. ૩ જુલાઇ ‘આંતરરાષ્ટ્રીય પ્લાસ્ટિક બેગ ફ્રી દિવસ’ નિમિત્તે રાજ્યમાં કાપડની બેગનો ઉપયોગ વધે […]

ગુજરાતમાં એટીએમમાં ચોરી કરતી ગેન્ગના બે શખસો રાજકોટથી પકડાયા, 10 ગુનાનો ભેદ ઉકેલાયો

રાજકોટ:  શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા એટીએમ તોડીને ચોરી કરતી ગેન્ગના બે શખસોને પકડી લેવાયા છે. રાજકોટ સુરત વડોદરા તેમજ મોરબી જિલ્લામાં એટીએમ તોડીને રૂપિયાની ચોરી કરતી ગેંગના બે સભ્યોને ચોરાયેલી મોટરસાયકલ સાથે દબોચી લેવાયા હતા. બન્ને શખસોના નામ બલવીર ઉર્ફે બિરબલ ચૌહાણ (ઉવ.34) અને દિનેશ ભાટી (ઉવ.30) હોવાનું જાણવા મળ્યું છે. બંને વ્યક્તિઓ મૂળ રાજસ્થાનના […]

હવે એટીએમમાંથી પૈસા ઉપાડવા માટે ડેબિટ કાર્ડની પણ જરૂર રહેશે નહીં

નવી દિલ્હીઃ જાહેર ક્ષેત્રની સૌથી મોટી સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાએ રવિવારે પોતાની ડિજિટલ બેન્કિંગ એપ્લિકેશન YONO માં મોટો સુધારો કરી ઇન્ટરઓપરેબલ કાર્ડલેસ સુવિધાના શ્રીગણેશ કરી દીધા છે. પરિણામે હવે એટીએમમાંથી પૈસા ઉપાડવા માટે ડેબિટ કાર્ડની પણ જરૂર રહેશે નહીં. આ સુવિધાની શરૂઆત કરતાં SBI ના ચેરમેન દિનેશ ખારાનું નિવેદન સામે આવ્યું છે. જેમાં તેમણે જણાવ્યું […]

અમદાવાદના સરસપુરમાં ખાનગી બેંકનું ATM તોડવાનો તસ્કરોએ કર્યો પ્રયાસ

મશીન નહીં તુટતા અજાણ્યા શખ્સોએ તોડફોડ કરી સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો પોલીસે ગુનો નોંધીને સીસીટીવી કેમેરાના ફુટેજના આધારે તપાસ આરંભી અમદાવાદઃ શહેર અને જિલ્લામાં ચોરી અને લૂંટ સહિતના ગંભીર બનાવોમાં નોંધપાત્ર વધારો થયો છે. દરમિયાન શહેરના સરસપુર વિસ્તારમાં આવેલા ખાનગી બેંકના એટીએમ સેન્ટર ઉપર અજાણ્યા શખ્સો ત્રાટક્યાં હતા. તેમજ એટીએમને તોડવાનો પ્રયાસ કર્યો હતો. […]

સુરેન્દ્રનગર: એટીએમમાંથી રૂપિયા ઉપાડવા મદદ માગી,ગુમાવવા પડ્યા એક લાખ રૂપિયા

રાજકોટ :  સુરેન્દ્રનગરમાં હાલમાં જ એક વ્યક્તિ સાથે છેતરપિંડી થઈ હોવાની જાણકારી સામે આવી છે. જાણકારી અનુસાર એટીએમ કાર્ડધારકને એટીએમ મશીનમાંથી રૂપિયા ઉપાડવામાં તકલીફ પડી રહી હતી અને તે માટે તેણે અન્ય વ્યક્તિ પાસે મદદ માગી હતી. સમગ્ર કિસ્સો એવો હતો કે સગીર દ્વારા પૈસા ઉપડી રહ્યા ન હોય બંને વ્યકિતની મદદ માગી હતી. જેથી […]

હવે એટીએમ માંથી નોટ ના બદલે નીકાળી શકશો સિક્કા .દેશના આટલા શહેરોમાં સેવા થશે શરૂ

એટીએમમાંથી નીકળી શકશે સિક્કાઓ દેશના કેટલાક શહેરોમાં શરુ થશે આ સુવિધા દિલ્હી- સામાન્ય રીતે આપણ ેએટીએમમાંથી નોટો નિકળતા હોઈએ છીએ જો કે હવે દેશના કેટલાક શહેરોમાં વોટોની જગ્યાએ સિક્કા નીકળવાની સુવિધઆઓ શરુ થવા જઈ રહી છે.એટલે કે એટીએમ મશીનમાં હવે એટીએમ કાર્ડ નાંખવાથી ચલણી નોટો નહી પણ સિક્કા પણ બહાર આવશે. આજરોજ બુધવારે ત્રણ દિવસની […]

મોરબીના ટંકારા તાલુકાના જબલપુર ગામમાં લોકોને નજીવા દરે ATMથી મિનલર વોટર મળે છે

મોરબી : ગુજરાતમાં 21મા સદીમાં હવે તો ગામડાં પણ ટેકનોક્રેટ બનતા જાય છે. ઘણા ગામડાંમાં તો શહેર કરતા વધુ સુવિધાઓ જોવા મળી રહી છે. મોરબીના ટેકારા તાલુકામાં જબલપુર ગામ આવેલુ છે. આ ગામના લોકોએ સ્વચ્છ મિનરલ પાણી માટે મોટો પ્લાન્ટ બનાવ્યો છે. પીવા માટે લોકોને મિનરલ વોટર મળી રહે તે માટે પાણી મેળવવા માટે ATM […]

મધ્યપ્રદેશના જલબપુરમાં ATMમાં નાણા જમા કરવા ગયેલી ટીમ ઉપર હુમલોઃ લાખોની લૂંટ

ભોપાલઃ મધ્યપ્રદેશમાં ચોરી, લૂંટ અને હત્યા સહિતના ગંભીર બનાવોમાં વધારો થયો છે. દરમિયાન ગૌરાબાજાર વિસ્તારમાં એટીએમ સેન્ટરમાં નાણા જમા કરવવા ગયેલી ટીમ ઉપર અજાણ્યા શખ્સોએ હુમલો કરીને લૂંટ ચલાવી હતી. લૂંટારૂઓએ કરેલા હુમલામાં એક વ્યક્તિનું મોત થયું હતું. એક અંદાજ મુજબ બંને લૂંટારુઓ 30 લાખની આસપાસની લૂંટ કરી હોવાનું જાણવા મળે છે. એક લૂંટારાએ કરેલા […]

ATMમાંથી રોકડ ઉપાડતી વખતે ના કરતા આ ભૂલો, બાકી રૂપિયા ફસાઇ જશે

નવી દિલ્હી: આપણે રોકડ ઉપાડવા માટે મોટા ભાગે ATMનો ઉપયોગ કરતા હોય છે. પરંતુ ક્યારેક એવા કિસ્સા પણ બનતા હોય છે જ્યારે કેશ ઉપાડતી વખતે કેશ એટીએમમમાં જ ફસાઇ જાય છે. જેનાથી ખાતાધારકનું ટેન્શન વધી જાય છે. તમારી સાથે પણ આવું કઇ ના બને તે માટે અમે એ ભૂલો વિશે માહિતગાર કરીશું જેનાથી કેશ એટીએમમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code