અમદાવાદમાં સિનિયર સિટિઝનોને વિશ્વાસમાં લઈ ATM કાર્ડ બદલી છેતરપિંડી કરતા 4 શખસો પકડાયા
અમદાવાદ: શહેરમાં સિનિયર સિટીઝનને ટાર્ગેટ કરીને લૂંટી લેતી આંતરરાજ્ય ગેન્ગના ચાર શખસોને શહેરના ખોખરા પોલીસે દબોચી લીધા હતા. પકડાયેલા શખસો સિનિયર સિટિઝનોને વિશ્વાસમાં લઈને એટીએમ કાર્ડની અદલા બદલી કરી લાખો રૂપિયાની છેતરપિંડી કરતા હતા. આરોપીઓએ દિલ્હી, ચંદીગઢ, હરિયાણા, પંજાબ અને અમદાવાદમાં અલગ અલગ જગ્યાએ અનેક ગુનાને અંજામ આપ્યો હતો. પોલીસસૂત્રોના જણાવ્યા મુજબ શહેરમાં સિનિયર સિટિઝનનોને […]