આજથી ATMમાંથી પૈસા ઉપાડવા મોંધા પડશે – હવે નિર્ઘારીત સંખ્યા બાદ પ્રતિ ટ્રાન્ઝેક્શન વસૂલાશે 21 રૂપિયા ચાર્જ
આજથી ATM ફીમાં વધારો પ્રતિ ટ્રાંજેક્શન 21 રુપિયા ચાર્જ લાગશે દિલ્હીઃ- જો તમને અવનાર નવાર એટીએમમાંથી પૈસા ઉપાડવાની આદત હોય તો હવે તમને આ આદત માટે એક્સ્ટ્રા રકમ ચૂકવવી પડશે,જી હા આજથી ભારતીય રિઝર્વ બેંક ના આદેશ બાદ, બેંકોએ નવા વર્ષના પ્રથમ દિવસે અટેલે કે 1 જાન્યુઆરી, 2022 થી ઓટોમેટેડ ટેલર મશીન રોકડ વ્યવહારો […]