ATM ટ્રાન્ઝેક્શન ફેઇલ થવા પર રહો ચિંતામુક્ત, આ રીતે આપને પાછા મળશે રૂપિયા
ATM માં ક્યારેક ટ્રાન્ઝેક્શન નિષ્ફળ જતા ખાતામાંથી પૈસા કપાઇ જાય છે આ પૈસા પાછા લેવા માટે ખૂબજ મહેનત કરવી પડે છે જો કે હવે તમે બેફિકર રહી શકો છો હવે બેંક આ પૈસા ચોક્કસ સમયગાળામાં તમારા ખાતામાં જમા કરશે નવી દિલ્હી: ATM મશીનમાં ઘણી વાર રોકડની અછતને કારણે ટ્રાન્ઝેક્શન થઇ શકતું નથી પરંતુ ક્યારેક તો […]