1. Home
  2. Tag "ATM"

આજથી ATMમાંથી પૈસા ઉપાડવા મોંધા પડશે – હવે નિર્ઘારીત સંખ્યા બાદ પ્રતિ ટ્રાન્ઝેક્શન વસૂલાશે 21 રૂપિયા ચાર્જ

આજથી ATM ફીમાં વધારો પ્રતિ ટ્રાંજેક્શન 21 રુપિયા ચાર્જ લાગશે   દિલ્હીઃ-  જો તમને અવનાર નવાર એટીએમમાંથી પૈસા ઉપાડવાની આદત હોય તો હવે તમને આ આદત માટે એક્સ્ટ્રા રકમ ચૂકવવી પડશે,જી હા આજથી ભારતીય રિઝર્વ બેંક ના આદેશ બાદ, બેંકોએ નવા વર્ષના પ્રથમ દિવસે અટેલે કે 1 જાન્યુઆરી, 2022 થી ઓટોમેટેડ ટેલર મશીન રોકડ વ્યવહારો […]

ચોરીની અનોખી ઘટના – મહારાષ્ટ્રમાં એટીએમમાં બ્લાસ્ટ કરી 16 લાખ ચોર ઉઠાવી ગય

ચોરીની અનોખી ઘટના – મહારાષ્ટ્રમાં એટીએમમાં બ્લાસ્ટ કરી ૧6 લાખ ચોર ઉઠાવી ગય   આમતો આપણે ચોરીની ઘણી ઘટનાઓ સાંભળી છે જેમાં એટીએમ માંથી પણ ચોરી થઈ હોઈ આવી અનેક ઘટના બની છે પરંતુ મહારાષ્ટ્રના પુણેથી એક ખૂબ જ ચોંકાવનારી ઘટના સામે આવી છે જ્યાં ચોરોએ પોતાનો જીવ જોખમમાં મૂકીને ચોરી કરી છે.   પ્રાપ્ત […]

એક એવો દેશ કે જ્યાં એક પણ ATM નથી અને ટીવી જોવા પર પણ પાબંધી

એક એવો દેશ કે જ્યાં એક પણ ATM નથી ત્યાં ટીવી જોવા પર પણ પાબંધી તો ચાલો જાણીએ આ દેશના નિયમો વિશે આજના સમયમાં ATM લોકોની સૌથી મોટી જરૂરિયાત બની ગઈ છે. હવે લોકોને પૈસા માટે વારંવાર બેંકમાં દોડવાની જરૂર નથી, ATMની મદદથી સરળતાથી પૈસા ઉપાડી શકાય છે. જો કે આ યુગમાં પણ દુનિયામાં એક […]

અમદાવાદમાં એક જ રાતમાં ATM તોડીને ચોરીનો પ્રયાસ કરવાના બે બનાવઃ આરોપીની ધરપકડ

અમદાવાદઃ શહેરના વસ્ત્રાલ અને મણિનગર વિસ્તારમાં એક જ રાતમાં એટીએમ તોડીને ચોરીના પ્રયાસના બે બનાવ બનતા પોલીસ તંત્ર દોડતું થઈ ગયું હતું. દરમિયાન પોલીસે વસ્ત્રાલ વિસ્તારના બનાવમાં એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આરોપીએ મોજશોખ પુરા કરવા માટે એટીએમમાં ચોરીનો પ્રયાસ કર્યો હોવાની કબુલાત કરી હતી. જ્યારે મણિનગર વિસ્તારના બનાવમાં આરોપીને ઝડપી લેવા માટે પોલીસે […]

હવે ATMમાંથી પૈસા ઉપાડવા પર લાગશે વધુ ચાર્જ, હવે થશે આટલો ચાર્જ

હવે ATMમાં પૈસા ઉપાડવા મોંઘા થશે હવે વર્ષ 2022થી વધુ ચાર્જ ચૂકવવો પડશે હવે 21 રૂપિયા પ્રતિ ટ્રાન્ઝેક્શન વત્તા GST ચૂકવવો પડશે નવી દિલ્હી: વર્ષ 2021 હવે પૂર્ણ થવાને આરે છે ત્યારે વર્ષ 2022થી તમારે ATMમાં રોકડ ઉપાડ માટે વધુ ચાર્જ આપવાની તૈયારી રાખવી પડશે. આગામી મહિનાથી એટલે કે વર્ષ 2022થી જો ખાતાધારક ATMની નિયમ […]

Paytm પેમેન્ટ્સ બેંકે લોન્ચ કર્યું Paytm ટ્રાન્ઝિટ કાર્ડ, એક કાર્ડ કરશે તમામ કામ

 Paytm પેમેન્ટ્સ બેંકની જાહેરાત Paytm ટ્રાન્ઝિટ કાર્ડ કર્યું લોન્ચ એક કાર્ડ કરશે તમામ કામ Paytm પેમેન્ટ્સ બેંક લિમિટેડે સોમવારે વન નેશન, વન કાર્ડના વિઝનને ધ્યાનમાં રાખીને Paytm ટ્રાન્ઝિટ કાર્ડ લોન્ચ કરવાની જાહેરાત કરી છે. આ કાર્ડ યુઝર્સની રોજિંદી જરૂરિયાતોનું ધ્યાન રાખશે. મેટ્રો, રેલ્વે, રાજ્ય સરકારની બસ સેવાઓની જેમ, ઑફલાઇન વેપારી સ્ટોર્સ પર ચૂકવવા માટે ટોલ […]

હવે ATMમાં નાણા નહીં હોય તો બેંકને થશે દંડઃ RBIનો નિર્ણય

દિલ્હીઃ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)એ એટીએમમાં રોકડ ખતમ થવા મામલે બેંકો ઉપર દંડ લગાવવાનો નિર્ણય કર્યો છે. આ વ્યવ્થા 1લી ઓક્ટોબરથી અમલમાં મુકવામાં આવશે. કેન્દ્રીય બેંકએ એટીએમમાં રોકડ ઉપલબ્ધ ના હોવાને કારણે લોકોને થતી મુશ્કેલીઓ દૂર કરવા માટે આ નિર્ણય લીધો છે. એટીએમમાં સમય ઉપર પૈસા નહીં નાખનાર સંબંધિત બેંકને રૂ. 10 હજાર સુધીનો […]

આરબીઆઈની મહત્વની સૂચના- જો હવે એટીએમ પૈસાથી ખાલીખમ થઈ જશે તો બેંકો એ ભરવો પડશે  દંડ

આરબીઆઈ એ આપી બેંકોને સૂચના જો એટીએમમાં નહી હોય કેશ તો બેંકોએ ભરવી પડશે પનેલટી   દિલ્હીઃ એટીએમ એ કેશ ઉપાડ કરવા માટેનું બેસ્ટ ઓપ્શન છે, જ્યારથી એટીએમની શોધ થઈ છે ત્યારથી બેંકોના ઘક્કા ઘટ્યા છે, પરંતુ આજે પણ ઘણી વખત પૈસા ઉપાડવા જતા હોઈએ છીએ ત્યારે એટીએમ ખાલીખમ જોવા મળે છે, જે તે બેંક […]

ATMમાં રૂપિયા કઢાવવા જતા લોકોને ઠગતી ટોળકી પકડાઈઃ 4 ગુનાનો ભેદ ઉકેલાયો

અમદાવાદઃ શહેરમાં એટીએમમાંથી રૂપિયા કઢાવવા જતાં સિનિયર સિટીઝન્સને ટાર્ગેટ બનાવીને મદદ કરવાના બહાને છેતરપિંડી કરવાના બનાવો વધી જતાં પોલીસને આવા ગુનાઓ ઉકેલવાની પાલીસ કમિશનરે સુચના આપી હતી. આથી પોલીસે એટીએમમાં પૈસા ઉપાડવા માટે મદદના બહાને લોકોને લૂંટતી ટોળકીને ઝડપી લીધી છે. ત્રણ પૈકી બન્ને આરોપીનો ગુનાઈત ઇતિહાસ સામે આવ્યો છે. આરોપીઓ એટીએમમાં મદદના બહાને પહોંચતા […]

અમદાવાદમાં ગઠિયાએ વૃદ્ધાનું ATM કાર્ડ બદલીને રૂ.30000 ઉપાડી લીધા

અમદાવાદ: શહેરમાં સિનિયર સિટીઝન સાથે ઠગાઈ અને છેતરપિંડીના બનાવો વધતા જાય છે. જેમાં વધુ એક બનાવમાં વૃદ્ધાની મદદ કરવાને બહાને ATS કાર્ડ બદલીને અજાણ્યા શખ્સે 30000 રૂપિયા ઉપાડી લીધો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. વૃદ્ધા બીજા દિવસે બેન્કમાં એન્ટ્રી પડાવવા ગયા હતા ત્યારે ખાતામાંથી રૂપિયા ઉપડી ગયા હોવાની જાણ થઈ હતી. જેથી આ મામલે વૃદ્ધાએ કાગડાપીઠ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code