1. Home
  2. Tag "atmosphere"

દિલ્હી: રાજધાનીનું વાતાવરણ બની રહ્યું વધુ ખરાબ, અનેક જગ્યાનો AQI ખરાબ હાલતમાં

નવી દિલ્હીઃ ઠંડીની શરૂઆત સાથે જ દેશની રાજધાની દિલ્હી ફરી એકવાર વાયુ પ્રદૂષણની ઝપેટમાં આવી ગયું છે. સ્થિતિ એવી છે કે શહેરની હવા શ્વાસ રૂંધાવા જેવી બની છે. AQI સ્તર સતત વધી રહ્યું છે જેના કારણે દિલ્હીના લોકો ચિંતિત બન્યા છે. દિલ્હી NCR વિસ્તારમાં હવાની ગુણવત્તામાં સતત ઘટાડો થઈ રહ્યો છે. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ […]

સૌરાષ્ટ્ર કચ્છના દરિયાઈ પટ્ટી વિસ્તાર અને ડાંગના વાતાવરણમાં આવ્યો પલટો

અમદાવાદઃ અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે અને કાળઝાળ ગરમીને પગલે પ્રજા પણ ત્રાહીમામ પોકારી ઉઠી છે. દરમિયાન આજે શનિવારે સૌરાષ્ટ્ર-કચ્છ અને ડાંગના કેટલાક વિસ્તારમાં વાતાવરણમાં પલટો આવતા લોકો ગરમીમાં રાહત અનુભવી હતી. સમગ્ર ગુજરાતમાં હાલ લોકો કાળઝાળ ગરમીથી હેરાન થઈ રહ્યા છે, ત્યાં દક્ષિણ ગુજરાતના ડાંગના વાતાવરણમાં આજે પલટો જોવા મળી […]

ડાંગ : ગિરિમથકમાં આવેલા ગામડાઓમાં ચોમાસા જેવુ વાતાવરણ જોવા મળ્યું

અમદાવાદઃ ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારા, શામગહાન,ગલકુંડ સહિત પૂર્વપટ્ટી અને સરહદીય વિસ્તારનાં ગામડાઓમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. ત્યારે ગિરિમથક સાપુતારા સહિત આસપાસના વિસ્તારોમાં થોડા સમય માટે ધોધમાર સ્વરૂપેનો કમોસમી વરસાદ પડતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. જોકે કમોસમી વરસાદનાં પગલે જગતની તાત ચિંતામાં મુકાયો હતો.ડાંગ જિલ્લાના પૂર્વ પટ્ટી વિસ્તારનાં ગામડાઓમાં તથા ગિરિમથક સાપુતારા સહિત સરહદીય […]

વાતાવરણમાં આવેલા ફેરફારને પગલે ગીરની પ્રખ્યાત કેસર કેરી પર ખરણનું સંકટ

અમદાવાદઃ ઉનાળાની શરૂઆત થતાની સાથે જ કેરી રસિકો કેરીની રાહ જોતા હોય છે. ટૂંક સમયમાં ગીરની પ્રખ્યાત કેસર કેરીનું બજારમાં આગમન થવા જઈ રહ્યું છે. પરંતું બદલાતા વાતાવરણના કારણે કેરીમાં ખરણ આવ્યું છે. જેના કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે. ખરણ એટલે કે આંબા પરથી મધ્યમ કદની કેરી ખરવા લાગી છે. સાથોસાથ વેજીટેટિવ ગ્રોથ આવવા થી નવી […]

ઉત્તર ભારતમાં ધૂમ્મસભર્યું વાતાવરણ રહેવાની આગાહી, ચાર દિવસ રહેશે ધૂમ્મસભર્યું વાતાવરણ

નવી દિલ્હીઃ હવામાન વિભાગે આજે અને આવતીકાલે ઓડિશા, ઉત્તર રાજસ્થાન અને ઉત્તર-પશ્ચિમ મધ્યપ્રદેશના ભાગોમાં ગાઢ ધુમ્મસની સ્થિતિની આગાહી કરી છે. આ સ્થિતિ આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં પણ આગામી 4 દિવસ સુધી સવારના કલાકો દરમિયાન યથાવત રહેશે. પંજાબ, હરિયાણા, ચંદીગઢ, ઉત્તર પ્રદેશ અને દિલ્હીના ભાગોમાં આગામી 2 દિવસ સુધી રાત્રિ અને સવારના કલાકો […]

GDPમાં ઉત્સર્જનની તીવ્રતાને ઘટાડવાના લક્ષ્યાંકને 2005ના સ્તરથી વધારીને 2030 સુધીમાં 45 ટકા કરાયો

નવી દિલ્હી:  ગ્રીન ક્રેડિટ પ્રોગ્રામ (જીસીપી):  ગ્રીન ક્રેડિટ ઇનિશિયેટિવની શરૂઆત માનનીય પ્રધાનમંત્રી દ્વારા સીઓપી 28ની સમાંતરે કરવામાં આવી હતી. તે સરકારોમાં જીવનશૈલી માટે પર્યાવરણ અથવા જીવન ચળવળ માટેની એક પહેલ છે. ગ્રીન ક્રેડિટ રૂલ્સ, 2023, 12 ઓક્ટોબર 2023ના રોજ પર્યાવરણ સંરક્ષણ અધિનિયમ 1986 હેઠળ સૂચિત કરવામાં આવ્યા છે. આ નિયમોએ સ્વૈચ્છિક પર્યાવરણીય હકારાત્મક ક્રિયાઓને પ્રોત્સાહિત […]

જો ઘરમાં ઝગડાળું વાતાવરણ રહે છે,તો આ કામ સૌથી પહેલા કરી દો

દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેના દાંપત્ય જીવનમાં શાંતિ અને સમૃદ્ધી રહે, પણ ક્યારેક આપણે અજાણતા એવી ભૂલો કરી દેતા હોઈએ છે જેના વિશે આપણને જાણ પણ હોતી નથી. તો આવામાં જો વાત કરવામાં આવે ઘરોમાં થતા ઝગડા વિશેની તો, આ પગલુ લોકોએ ખાસ ભરવુ જોઈએ. જ્યોતિષમાં રાહુ અને શનિનો પ્રભાવ ઈલેક્ટ્રોનિક ગેજેટ્સ પર માનવામાં […]

સંસ્કૃતથી વિશ્વમાં શાંતિ અને સૌહાર્દનું વાતાવરણ બનશેઃ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી

અમદાવાદઃ શ્રી સોમનાથ સંસ્કૃત વિશ્વવિદ્યાલય ના 15 મા દીક્ષાંત સમારોહમાં કુલાધિપતિ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ સંસ્કૃત સાહિત્ય, વેદ-વેદાંગ, વ્યાકરણ, દર્શન, પુરાણ અને અભિનવવિદ્યા વિજ્ઞાન વિષયોના શાસ્ત્રી, આચાર્ય, તત્વાચાર્ય (એમ.ફીલ.) અને વિદ્યાવારિધિ ( પીએચ.ડી.) ની પદવીઓ પ્રદાન કરી હતી. રાજભવનથી વર્ચ્યુઅલી જોડાયેલા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ દીક્ષાંત ઉદબોધનમાં કહ્યું હતું કે, ભારતીય સંસ્કૃતિમાં સંસ્કૃતની ભૂમિકા મહત્વપૂર્ણ રહી […]

ઉત્તર ગુજરાતઃ વાતાવરણમાં પલ્ટો આવતા ખેડૂતો ચિંતામાં મુકાયા, ધુમ્મસ અને વાદળછાયુ વાતાવરણ

ગાંધીનગરઃ ગુજરાતમાં હાલ કડકડતી ઠંડી પડી રહી છે. દરમિયાન બનાસકાંઠા જિલ્લામાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને ગાઢ ધૂમ્મસ અને વાદળછાયુ વાતાવરણ છવાયું હતું. વાતાવરણમાં આવેલા પલટાને પગલે ખેડૂતો ચિંતામાં ગરકાવ થઈ ગયા હતા. તેમજ ખેતરમાં ઉભા શિયાળુ પાકને નુકશાન થવાની શકયતા છે. દરમિયાન આવતીકાલથી ઠંડીમાં ફરીમાં વધારો થવાની શકયતા છે. ખેડૂતોને ચિંતા છે કે, […]

આ પ્રકારનું વર્તન ઉભુ કરે છે કરે છે માતા-પિતા અને બાળકો વચ્ચે નફરતનું વાતાવરણ,તમે આવું ન કરતા

કેટલીક વાર જોવા મળતું હોય છે કે માતા-પિતા અને બાળકો વચ્ચે સંબંધ થોડા કડવાશ ભરેલા હોય છે. બાળકને માતા પિતા પ્રત્યે માન આદર સન્માન જેવું હોતું નથી અને માતા પિતા તો આખરે માતા પિતા છે. બાળકે ગમે તે કરે પણ માતા પિતા ક્યારેય પોતાના બાળકને નફરત કરી શકતા નથી, આવામાં લોકોએ જાણવું જોઈએ કે આવું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code