ગુજરાતમાં માવઠાં અને ધૂમ્મસને કારણે કાશ્મીર જેવું વાતાવરણ, સવારે વાહનચાલકો બન્યા પરેશાન
અમદાવાદઃ ગુજરાતમાં સાઇક્લોનિક સર્ક્યુલેશનને લીધે હવાનું દબાણ સર્જાતા છેલ્લા બે દિવસથી વાતાવરણ વાદળછાંયું બનતા ભર શિયાળે અષાઢી માહોલ સર્જાયો હતો. સોમવારે વહેલી સવારે ગાઢ ધૂમ્મસ સર્જાયું હતું. તેના લીધે વિઝિબિલીટી ઘટતા વાહનચાલકો પરેશાન બન્યા હતા. શનિવાર અને રવિવારે એમ સતત બે દિવસ ગુજરાતભરમાં કમોસમી વરસાદ પડ્યો હતો. ત્યારે આજે સોમવારે રાજ્યભરમાં ધુમ્મસ છવાયું હતું. જેના […]