1. Home
  2. Tag "ATS"

ગુજરાતમાં પાકિસ્તાની જાસૂસની ધરપકડ,સાગરિતોને પકડવા ATS સમગ્ર રાજ્યમાં પાડી રહી છે દરોડા

ATSને મળી મોટી સફળતા   ATSએ પાકિસ્તાની જાસૂસની કરી ધરપકડ ATS સમગ્ર રાજ્યમાં પાડી રહી છે દરોડા અમદાવાદ: ગુજરાત ATSને આજે એક મોટી સફળતા મળી છે. ATSએ પાકિસ્તાની જાસૂસની ધરપકડ કરી છે. આ જાસૂસ ભારતમાં પાકિસ્તાની એજન્સી માટે કામ કરતો હતો. ધરપકડ કરાયેલા લોકોના સંપર્કમાં રહેલા અન્ય લોકોને પણ એટીએસ દ્વારા શોધી કાઢવામાં આવ્યા છે. આ […]

આણંદ કલેકટર ઓફિસમાં સ્પાય કેમેરા લાગાડવાના આરોપમાં ATS ફરિયાદી બન્યુ, 3ની અટકાયત

અમદાવાદઃ આણંદ જિલ્લા કલેકટરની ઓફિસમાં સ્પાય કેમેરા લગાવીને કલેકટરને ફસાવવાના કેસમાં ATSએ પોતે જ ફરિયાદી બનીને  મહિલા એડિશનલ કલેક્ટર કેતકી વ્યાસ સહિત 3ની અટકાયાત કરીને પૂછતાછ કરી હતી. આ કેસમાં જિલ્લા કલેક્ટર ડી એસ ગઢવીને સસ્પેન્ડ કરાયા બાદ રાજ્ય સરકાર દ્વારા તપાસ માટે  સીટની રચના કરવામાં આવી છે. ATSના સૂત્રોના જણાવ્યા બાદ આણંદના જિલ્લા કલેક્ટર […]

ઉત્તરપ્રદેશમાં મહિલા સહિત પાંચ માઓવાદીઓ ઝડપાયા, વાંધાજનક દસ્તાવેજ મળ્યાં

લખનઉ: યુપી એન્ટી કરપ્શન સ્ક્વોડ (ATS) એ બલિયા જિલ્લામાંથી પ્રતિબંધિત જૂથ કોમ્યુનિટી પાર્ટી ઓફ ઈન્ડિયા (માઓવાદી) સાથે જોડાયેલા પાંચ લોકોની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા લોકોની ઓળખ તારા દેવી, લલ્લુ રામ, સત્યપ્રકાશ, રામ મુરત અને વિનોદ સાહની તરીકે થઈ છે. પોલીસે તેમના કબજામાંથી 9 એમએમની પિસ્તોલ, કારતુસ અને માઓવાદી સાહિત્ય પણ જપ્ત કર્યું હતું. સ્પેશિયલ […]

કચ્છમાં કાર્યરત BSFની જાસુસી કરતો પાકિસ્તાની જાસુસ ઝડપાયો, ATSની ટીમે તપાસ આરંભી

આરોપીને એક માહિતીના રૂ. 25 હજારની રકમ મળતી હતી એટીએસએ આરોપીના રિમાન્ડ મેળવવા કવાયત શરૂ કરી અમદાવાદઃ ગુજરાતના સરહદી જિલ્લા કચ્છમાં બીએસએફ કેમ્પસમાંથી ભારતીય સુરક્ષા જવાનો અને સુરક્ષા એજન્સીઓની કાર્યવાહીની જાસુસી કરીને પાકિસ્તાનમાં બેઠેલા આકાઓને મોકલી આપનાર પાકિસ્તાની જાસુસને ગુજરાત ત્રાસવાદી વિરોધી દળે ઝડપી લઈને તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. આ જાસુસ બીએસએફના એક યુનિટમાં […]

પોરબંદરમાં ISISના આતંકી મોડ્યુલનો પર્દાફાશ, ATS એ 4 શંકાસ્પદની કરી ધરપકડ

પોરબંદરમાં ISISના આતંકી મોડ્યુલનો પર્દાફાશ 4 શંકાસ્પદની કરાઈ ધરપકડ અમદાવાદઃ-  ગુજરાતના પોરબંદરમાં આઈએસઆઈએડ આતંકી મોડ્યુએલનો પર્દાફાશ કરવામાં આવ્યો છે આ હેઠળ 4 શંકાસ્પદ લોકોની અટકાયત પણ કરાઈ છે. ગુજરાતના પોરબંદરમાં એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ એ એક મોટું ઓપરેશન હાથ ધર્યું તે અંતર્ગત આ કાર્યવાહી કરવામાં આવની છે. એટીએસ દ્વારા ચાર લોકોને દબોચી પાડવામાં આવ્યા હોવાની માહિતી […]

ગાંધીનગરઃ કારમાંથી મોતનો સામાન મળવાના કેસમાં એકની ધરપકડ, ATS તપાસમાં જોડાઈ

અમદાવાદઃ પાટનગર ગાંધીનગર નજીક સરગાસણમાંથી હથિયારો ભરેલી બિનવારસી મોટરકાર મળી આવી હતી. કારમાં હથિયારો મળી આવતા પોલીસ તંત્ર દોડતું થઈ ગયું હતું. દરમિયાન અમદાવાદમાંથી કારના માલિકની ધરપકડ કરીને તપાસ આરંભી છે. પોલીસે હથિયારોને લઈને આરોપીની પૂછપરછ આરંભી છે. પોલીસ તપાસમાં ચોંકાવનારા ખુલાસા થવાની શકયતા છે. આરોપી સામે અગાઉ પણ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલો હોવાનું જાણવા […]

જુહાપુરામાંથી નકલી નોટો બનાવવાનું કારખાનું ઝડપાયુ

અમદાવાદના જુહાપુરાના એક મકાનમાંથી નકલી નોટો બનાવવાનું કારખાનું ઝડપાયુ છે.નકલી નોટોના જથ્થા સાથે ચાર આરોપીની ગુજરાત ATSએ ધરપકડ કરી છે. ભારતીય ચલણની રૂપિયા 500ના દરની નકલી નોટો મળી આવી છે. જેની કુલ કિંમત રૂ.48 હજાર મળી આવી છે. ATS વિભાગને મળેલ માહિતી મુજબ અમદાવાદના સરખેજના ફતેવાડીના સહેજાદ પાર્કમાં 4 શખ્સો દ્વારા ભારતીય ચલણની નકલી નોટોની […]

ગુજરાતમાં એક વર્ષમાં 1900 કરોડથી વધુની કિંમતનું ડ્રગ્સ ઝડપાયું, ડ્રગ્સનું નેટવર્ક તોડી પાડવા પોલીસનો એક્શન પ્લાન

અમદાવાદઃ ગુજરાતમાં યુવા પેઢીને નશાખોરીને રવાડે ચડતા અટકાવવા અને ડ્રગ્સના નેટવર્કને તોડી પાડવા માટે પોલીસ દ્વારા વિશેષ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. દરમિયાન એક વર્ષના સમયગાળામાં પોલીસે વિવિધ વિસ્તારોમાંથી લગભગ 1900 કરોડથી વધુની કિંમતનો જથ્થો જપ્ત કર્યો છે તેમજ નશાનો કાળો કારોબાર કરતા અનેક આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. પાકિસ્તાન, ઈરાન અને અફઘાનિસ્તાન […]

નવી મુંબઈઃ ગેરકાયદે વસવાટ કરતા ચાર બાંગ્લાદેશી નાગરિકોની અટકાયત

મુંબઈઃ દેશમાં ગેરકાયદે વસવાટ કરતા બાંગ્લાદેશ તથા અન્ય દેશના નાગરિકોને ઝડપી લેવા માટે સુરક્ષા એજન્સીઓએ અભિયાન હાથ ધર્યું છે. દરમિયાન મહારાષ્ટ્રમાં નવી મુંબઈથી એટીએસની ટીમે ચાર જેટલા બાંગ્લાદેશી ઘુસણખોરોને ઝડપી લેવા હતા. તેમજ તેમને પરત તેમના દેશ મોકલી આપવા માટે કવાયત શરૂ કરવામાં આવી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર નવી મુંબઈમાં ગેરકાયદે રીતે કેટલાક બાંગ્લાદેશી નાગરિકો […]

ચૂંટણીના ધમધમાટ વચ્ચે ATS-GSTનું મેગા ઓપરેશન, 150 સ્થળો ઉપર દરોડા

અમદાવાદઃ ગુજરાત ATS અને GST વિભાગે સંયુક્ત ઓપરેશનમાં શનિવારે સુરત, અમદાવાદ, જામનગર, ભરૂચ અને ભાવનગર સહિત 150 સ્થળોએ દરોડા પાડ્યા હતા. સૂત્રોએ જણાવ્યું કે આ સંયુક્ત ઓપરેશનમાં ટેક્સ ચોરી અને આંતરાષ્ટ્રીય માર્ગોથી નાણાની લેવડ-દેવડની તપાસ કરવામાં આવી રહી છે. વિધાનસભા ચૂંટણી દરમિયાન સુરક્ષા એજન્સીઓએ ગુજરાતમાં 71.88 કરોડ રૂપિયાની વિક્રમી જપ્તી કરી છે. વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code