1. Home
  2. Tag "attack on team"

અમદાવાદમાં રખડતા ઢોર પકડવા ગયેલી ટીમ પર હુમલો, ત્રણ પશુપાલકો સામે પોલીસમાં ફરિયાદ

અમદાવાદઃ શહેરમાં મ્યુનિ,કોર્પોરેશને રખડતા ઢોર માટે પોલીસી બનાવ્યા બાદ ગત તા. 1લી સપ્ટેમ્બરથી ઢોર પોલિસીનો કડક અમલ શરૂ કરવામાં આવ્યો છે. રોજબરોજ રખડતા ઢોર પકડીને ઢોરવાડામાં મોકલી દેવામાં આવે છે. સોમવારે સવારે એએમસીના દક્ષિણ ઝોન વિસ્તારમાં CNCD વિભાગની ટીમ રખડતા ઢોરને પકડવા ગઈ ત્યારે સ્થાનિક શખસોએ CNCD વિભાગની ટીમ અને પોલીસ સાથે ઝપાઝપી કરી હતી. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code