1. Home
  2. Tag "attacked"

રશિયા-યુક્રેન યુદ્ધઃ રશિયાએ પ્રથમ વખત બેલેસ્ટિક મિસાઈલથી હુમલો કર્યો

રશિયાએ યુક્રેનના ડિનિપ્રો શહેર પર બેલેસ્ટિક મિસાઈલથી હુમલો કર્યો હતો. રશિયાએ ઔદ્યોગિક અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરને નિશાન બનાવ્યું. યુક્રેનિયન એરફોર્સે રશિયન હુમલાની પુષ્ટિ કરી છે.સિન્હુઆ ન્યૂઝ એજન્સી અનુસાર, યુક્રેનિયન વાયુસેનાએ ટેલિગ્રામ પર જણાવ્યું હતું કે ICBMને રશિયાના આસ્ટ્રાખાન ક્ષેત્રમાંથી છોડવામાં આવ્યું હતું. જો કે મિસાઈલના પ્રકાર વિશે કોઈ માહિતી આપવામાં આવી નથી. આ હુમલામાં અન્ય આઠ મિસાઈલો […]

ઈઝરાયેલે લેબેનોનની રાજધાની બેરૂત પર હુમલો કર્યો, 2 લોકોનું મૃત્યુ

નવી દિલ્હીઃ હિઝબુલ્લાના ચીફ હસન નસરાલ્લાહના મોત બાદ ઈઝરાયેલે ફરી એકવાર લેબેનોનની રાજધાની બેરૂત પર હુમલો કર્યો છે. જોકે ઈઝરાયેલે બેરૂતમાં રહેણાંક વિસ્તાર પર ડ્રોન હુમલો કર્યો હોય તેવી આ પહેલી ઘટના છે. લેબનીઝ સુરક્ષા સૂત્રનું કહેવું છે કે ઈઝરાયેલે બેરૂતમાં એપાર્ટમેન્ટ્સ પર હુમલો કર્યો છે, જેમાં બે લોકો માર્યા ગયા છે. બેરૂતના કોલા વિસ્તારમાં […]

સુરતઃ રખડતા કૂતરાએ સૂતેલા માસૂમ બાળક પર કર્યો હુમલો, સમગ્ર ઘટના CCTVમાં કેદ

અમદાવાદઃ સુરતના ડિંડોલી વિસ્તારમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં એક રખડતા કૂતરાએ સોફા પર સૂતેલા બાળક પર હુમલો કર્યો છે. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આ ઘટના સમયે એક મહિલા તેના બાળકને સોફા પર સૂવડાવી ઘરનું કામ કરી રહી હતી. આ દરમિયાન એક રખડતો કૂતરો ઘરમાં ઘૂસી જાય છે […]

છોટાઉદેપુરઃ રીંછે નવ વર્ષની બાળકી સહિત ત્રણ વ્યક્તિઓ ઉપર હુમલો કર્યો

અમદાવાદઃ છોટાઉદેપુર તાલુકાના દડીગામમાં વન્ય પ્રાણી રીંછના હુમલાની ઘટના સામે આવી છે. એક બાળકી સહિત ત્રણ લોકો ઉપર રીંછે હુમલો કર્યો હતો. સવારે સિંધી વીણવા ગયેલ 9 વર્ષીય શર્મિલા ગોવિંદ રાઠવાના કમરના ભાગે રીંછે ઈજા પહોંચાડી છે. ત્યાર બાદ ઘર આંગણે દાતણ કરતા વૃદ્ધ ચમાયડા રાઠવા ઉપર હુમલો કર્યો હતો. ત્યારે ચમાયડા રાઠવા ઉપર હુમલો […]

સુરતના પાંડેસરા વિસ્તારમાં રખડતા ઢોર પકડવા ગયેલી SMCની ટીમ પર જીવલેણ હુમલો

સુરતઃ શહેરમાં રખડતા ઢોર માટે નવી પોલીસીના અમલ બાદ પશુઓનું રજિસ્ટ્રેશન પણ કરવામાં આવ્યું હતુ. ત્યારબાદ હાલ ફરીવાર રખડતા ઢોર પકડવાની ઝૂંબેશ શરૂ કરવામાં આવી છે. ત્યારે શહેરના પાંડેસરા વિસ્તારમાં ખાડી પુલ નજીક રખડતા ઢોર પકડવા ગયેલી મ્યુનિ.ની ટીમ પર પશુપાલકોએ જીવલેણ હુમલો કર્યો હતો. જેમાં એક કર્મચારીને માથાના ભાગે ઈજા થતાં સારવાર માટે હોસ્પિટલ […]

ન્યુયોર્કમાં ભારતીય મુળના લેખક સલમાન રશ્દી પર કાર્યક્રમ દરમિયાન સ્ટેજ પર ચાકુથી હુમલો

ન્યયોર્કઃ ભારતીય મુળના બ્રિટિશ-અમેરિકી જાણીતા લેખક સલમાન રશ્દી તેમના એક વિવાદાસ્પદ પુસ્તકને લઈને  વર્ષો પહેલા વિવાદમાં આવ્યા હતા. ત્યારે શુક્રવારે અમેરિકાના ન્યુયોર્ક શહેરમાં એક કાર્યક્રમ દરમિયાન પ્રખ્યાત લેખક સલમાન રશ્દી પર સ્ટેજ પર હુમલો કરવામાં આવ્યો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શુક્રવારે જ્યારે રશ્દી કાર્યક્રમમાં હાજરી આપવા માટે આવ્યા ત્યારે સ્ટેજ પર  તેમના પર હુમલો કરવામાં […]

ગાંધીનગરમાં રખડતા ઢોર પકડવા ગયેલી મ્યુનિની ટીમ પર પશુપાલકોએ કર્યો હુમલો,

ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગરમાં રખડતા ઢોર સામે મ્યુનિ.ની ટીમ દ્વારા ઝૂબેશ હાથ ધરવામાં આવી છે. ત્યારે શહેરમાં વધુ એક વખત રખડતાં પશુઓના માલિકોએ ઢોર પકડ પાર્ટી પર હિચકારો હૂમલો કરી પોલીસ-એસઆરપી જવાનને માર મારી વાહનોમાં તોડફોડ કરી હતી. આ અંગે ઈન્ફોસિટી પોલીસે ગુનો નોંધી કાનૂની કાર્યવાહી હાથ ધરી છે. સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદમાં પણ તાજેતરમાં રખડતા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code