ભાવનગર-ઓખા ટ્રેનને બોટાદ નજીક ઉથલાવવાનો પ્રયાસ,
રેલવે ટ્રેક પર 4 ફૂટનો પાટાનો ટુકડો ઊભો કર્યો, લોકો પાયલોટની સમય સૂચકતાથી ટળી મોટી દુર્ઘટના, પોલીસે ડોગસ્ક્વોર્ડની મદદથી શરૂ કરી તપાસ બોટાદઃ રાજ્યમાં ચાર દિવસ પહેલાં સુરતના કીમ સ્ટેશન નજીક ટ્રેન ઉથલાવવાના પ્રયાસનો પર્દાફાશ થયા બાદ આજે ફરી એકવાર ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ થયો છે. બોટાદના કુંડલી ગામ નજીક મોડી રાત્રે રેલવે ટ્રેક પર 4 […]