ગુજરાત બજેટ, ખેડુતો માટે પણ આકર્ષક જાહેરાતો, પાક કૃષિ યોજના માટે રૂ.2310 કરોડ ફાળવાયાં
ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને આઠ મહિના જેટલો સમય બાકી રહ્યો છે, ત્યારે સરકારે બજેટમાં ખેડુતો માટેની અનેક યોજનાની જાહેરાત કરી હતી. જેમાં પાક કૃષિ વ્યવસ્થાની વિવિધ યોજનાઓ માટે રૂ.2310 કરોડની જાગવાઈ કરવામાં આવી છે. તેમજ ખેડૂત ખાતેદાર અકસ્માત વીમા યોજના અંતર્ગત જોગવાઇ રૂ. 81 કરોડ ફાળવવામાં આવશે. ઉપરાંત મુખ્યમંત્રી પાક સંગ્રહ યોજના અંતર્ગત ખેતરમાં નાના ગોડાઉન […]