1. Home
  2. Tag "Auction"

ઊંઝા ગંજ બજારમાં જીરાની આવકમાં મંદીઃ સોમવારથી તમામ ચીજની હરાજી રાબેતા મુજબ થશે

અમદાવાદઃ ગુજરાતમાં ધીમે ધીમે કોરોનાની અસર ઓછી થઇ રહી છે, ત્યારે રાજ્યના તમામ શહેરોમાં ફરી રોનક છવાવા લાગી છે. ઊંઝા ગંજ બજારમાં અત્યારે રોજ હરાજી થાય છે પણ એક દિવસ વરિયાળી, અજમો અને સુવા અને બીજા દિવસે જીરુ, વરિયાળી જેવી ચીજોની હરાજી થાય છે. જોકે સોમવારથી બધી જ ચીજોની હરાજી રોજબરોજ કરવામાં આવશે તેવી જાહેરાત […]

મહાન ભૌતિકશાસ્ત્રી અલ્બર્ટ આઈન્સ્ટાઈનએ લખેલા પત્રની થઈ હરાજી

દિલ્હીઃ અહિંસાના પુજારી મહાત્મા ગાંધી સહિતના દુનિયાના મહાનુભાવોએ ઉપયોગમાં લીધેલી વસ્તુઓ અને પત્રો સહિતની વસ્તુઓ અવાર-નવાર હજારી કરવામાં આવે છે. તેમજ મહાન વ્યક્તિઓની વસ્તુઓ એકત્ર કરવાનો શોખ રાખનારાઓ આવી વસ્તુઓના કરોડો રૂપિયા ચુકવે છે. દરમિયાન દુનિયાના મહાન ભૌતિકશાસ્ત્રી અલ્બર્ટ આઈન્સ્ટાઈનએ લખેલા પત્રની હરાજી કરવામાં આવી હતી. આ પત્ર રૂ. 8 કરોડમાં એક વ્યક્તિએ ખરીદ્યો હતો. […]

રાજકોટના બેડી માર્કેટયાર્ડમાં મહિના બાદ શરૂ થયો ધમધમાટઃ પાંચ જણસોની થઈ હરાજી

રાજકોટઃ કોરોનાના સંક્રમણની ગતી ધમી ધીમી પડતા અને કેસમાં ઘટાડો થતા નિયંત્રણોમાં છૂટછાટ અપાતા માર્કેટ યાર્ડમાં કામકાજ શરૂ થયા છે. રાજકોટ, લોધીકા અને પડધરી તાલુકાના ૧૮૦ ગામોનું વિશાળ કાર્યક્ષેત્ર ધરાવતા સૌરાષ્ટ્ર્રનું સૌથી મોટું એવું રાજકોટનું બેડી માર્કેટ યાર્ડ આજે એક મહિના બાદ ખૂલ્યું હતું અને અગાઉથી આપેલી મંજૂરી મુજબ પાંચ જણસોની હરાજી થઈ હતી. કોરોનાના […]

સૌરાષ્ટ્રમાં વાવાઝોડાનો વિનાશ : ખેડૂતો 10 કિલો કેસર કેરી માત્ર 50થી 80માં વેચવા મજબુર

અમદાવાદઃ સૌરાષ્ટ્રમાં વાવાઝોડાને પગલે ખેડૂતોને વ્યાપક નુકસાન થયું છે. તેમજ કેસર કેરી માટે જાણીતા ગીર પંથક સહિતના વિસ્તારોમાં આંબા ઉપર તૈયાર કેરી ખરી પડતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. દરમિયાન જૂનાગઢ માર્કેટીંગ યાર્ડના ઇતિહાસમાં સૌપ્રથમવાર રૂ. 5 ના ભાવે એક કિલો કેરી વેચાતા કેસર કેરી વેચવા ખેડૂતો મજબુર બન્યાં છે. કેરીનું 10 કિલોના […]

તલાલામાં ગીરની કેસર કેરીની હરાજીનો પ્રારંભ તા.4થી મેથી થશેઃ ગત વર્ષ કરતા ભાવ થોડા વધુ રહેવાની શક્યતા

જુનાગઢઃ તાલાલા માર્કેટીંગ યાર્ડમાં ચાર મેથી કેસર કેરીની હરાજીનો પ્રારંભ થશે. તાલાલા યાર્ડમાં ગત વર્ષ 10મેથી કેસર કેરીની સિઝન શરૂ થઇ હતી. આ વર્ષે છ દિવસ વહેલી શરૂ થશે. તાલાલા માર્કેટીંગ યાર્ડમાં ગત વર્ષે દસ કિલોના 6 લાખ 87 હજાર બોક્ષની આવક સાથે એક બોક્ષનો સરેરાશ ભાવ રૂ.410 ઉપજ્યો હતો. પરંતુ આ વર્ષે ભાવ થોડા […]

આજે IPLની હરાજી યોજાશે, 292 ખેલાડીઓ માટે થશે હરાજી

ઇન્ડિયન પ્રીમિયર લીગની 2021ની ક્રિકેટ ટૂર્નામેન્ટ માટેની હરાજી આજે એટલે કે ગુરુવારે બપોરે 3 કલાકે હરાજી શરૂ થશે કુલ મળીને 292 ખેલાડીઓની હરાજી થવાની છે નવી દિલ્હી: ઇન્ડિયન પ્રીમિયર લીગની 2021ની ક્રિકેટ ટૂર્નામેન્ટ માટેની હરાજી આજે યોજાવા જઇ રહી છે. આ હરાજીમાં 2020માં સૌથી ખરાબ પ્રદર્શન કરનારા ગ્લેન મેક્સવેલને ફેવરિટ માનવામાં આવી રહ્યો છે. આવી […]

ફેન્સી નંબરની થઇ હરાજી, શોખીનોએ 9 નંબર 1.94 લાખમાં ખરીદ્યો, આ નંબર માટે પણ થઇ હરાજી

અમદાવાદ આરટીઓ ખાતે નવી સીરિઝ માટે થઇ હરાજી ફેન્સી નંબરના શોખીનોએ પસંદગીના નંબર માટે 1 લાખથી વધુ રૂપિયા આપ્યા 125 જેટલા અરજદારોએ પસંદગીનો નંબર મેળવવા માટે અરજી કરી હતી અમદાવાદ: અમદાવાદ આરટીઓ ખાતે કારની હાલની સિરીઝ GJ-01-WA પૂર્ણ થઇ ચૂકી છે ત્યારે તાજેતરમાં નવી સિરીઝ GJ-01-WB શરૂ કરવામાં આવી છે. આ સીરિઝ માટે કરવામાં આવતા […]

બ્રિટનમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની આ ચીજવસ્તુઓની થશે હરાજી, કિંમત જાણીને ચોંકી જશો

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની કેટલીક વસ્તુની બ્રિટનમાં થશે હરાજી લાકડાની ચમચી, કાંટા ચમચી અને વાટકા (તાંસળી-બાઉલ)ની થશે હરાજી હરાજી માટે લઘુત્તમ કિંમત 55 હજાર પાઉન્ડ નક્કી કરવામાં આવી છે ભારતીય મૂલ્યમાં તેની ગણતરી કરીએ તો તે કિંમત 1.2 કરોડ સુધી પહોંચે લંડન: રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી જે લાકડાની ચમચી, કાંટા ચમચી અને વાટકા (તાંસળી-બાઉલ)નો ઉપયોગ કરતા હતા […]

એસબીઆઇ કાલથી દેશભરમાં સસ્તામાં કરશે મકાનની હરાજી, જાણો આ ખાસ બાબતો

જો તમે પણ સસ્તું ઘર ખરીદવા માંગો છો તો તમારી પાસે છે તક સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયા સસ્તામાં પ્રોપર્ટીની હરાજી કરવા જઇ રહી છે આ હરાજી કાલથી એટલે કે 30 ડિસેમ્બરથી ચાલુ થશે નવી દિલ્હી: જો તમે પણ પરવડે તેવી કિંમતે ઘર ખરીદવા માંગો છો તો તમારા માટે હાલમાં એક સારી તક છે. દેશની સૌથી […]

બ્રિટન: મહાત્મા ગાંધીજીના સોનાના વરખવાળા ચશ્માની 2.55 કરોડ રૂપિયામાં હરાજી

લંડનના ઇસ્ટ બ્રિસ્ટલ ઑક્શન એજન્સીએ ગાંધીજીના ચશ્માની કરી હરાજી અમેરિકાના એક કલેક્ટરે 2.25 કરોડ રૂપિયામાં ગાંધીજીના ચશ્મા ખરીદ્યા સોનાના વરખ ધરાવતા આ ચશ્મા ગાંધીજીએ કોઇને ભેટમાં આપ્યા હતા લંડન: ગાંધીજીના સોનાના વરખવાળા ચશ્માની હરાજી ઇસ્ટ બ્રિસ્ટલ ઑક્શન એજન્સી દ્વારા કરવામાં આવી છે. અમેરિકાના એક કલેક્ટરે 2.6 લાખ પાઉન્ડ એટલે કે 2.25 કરોડ રૂપિયામાં ગાંધીજીના ચશ્મા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code