1. Home
  2. Tag "australia"

ટી20 વિશ્વકપમાં અફઘાનિસ્તાને રચ્યો ઈતિહાસ, સેમિફાઈનલમાં મેળવ્યો પ્રવેશ

નવી દિલ્હીઃ અમેરિકા અને વેસ્ટઈન્ડિઝમાં રમાઈ રહેલા આઈસીસી ટી20 વિશ્વકપમાં અફઘાનિસ્તાને બાંગ્લાદેશને હરાવીને ઈતિહાસ રચ્યો છે. રાશિદ ખાનની આગેવાનીમાં અફઘાનિસ્તાને બાંગ્લાદેશને 8 રનથી હરાવ્યું છે. આ જીત સાથે અફઘાનિસ્તાન સેમી ફાઇનલમાં પહોંચી ગયું છે. બીજી તરફ ઓસ્ટ્રેલિયાનું સેમીફાઈનલ રમવાનું સપનું ચકનાચૂર થઈ ગયું છે. આ રીતે ભારત સિવાય અફઘાનિસ્તાન, ઈંગ્લેન્ડ અને સાઉથ આફ્રિકાએ સેમીફાઈનલમાં જગ્યા બનાવી […]

ICC T20 વર્લ્ડ કપ: બાંગ્લાદેશ સામેની મેચમાં ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર પેટ કમિન્સે રચ્યો ઈતિહાસ

નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર પેટ કમિન્સે શુક્રવારે  બાંગ્લાદેશ સામે રમાયેલી ICC T20 વર્લ્ડ કપની સુપર 8 મેચમાં હેટ્રિક લઈને એક વિશેષ સિદ્ધિ હાંસલ કરી છે. કમિન્સ T20 વર્લ્ડ કપમાં હેટ્રિક લેનારો સાતમો અને બીજો ઓસ્ટ્રેલિયન બોલર બન્યો છે અને T20 વર્લ્ડ કપ 2024માં પ્રથમ હેટ્રિક લેનાર છે. પેટ કમિન્સની પ્રથમ બે વિકેટ 18મી ઓવરના […]

T20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાને લઈને ઓસ્ટ્રેલિયાના આ પૂર્વે ક્રિકેટરે કરી ભવિષ્યવાણી..

નવી દિલ્હીઃ ભારતીય ટીમ T20 વર્લ્ડ કપ માટે અમેરિકા રવાના થઈ ગઈ છે. T20 વર્લ્ડ કપનું આયોજન અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝની ધરતી પર કરાયું છે. આ ટુર્નામેન્ટ 2 જૂનથી શરૂ થઈ રહી છે. રોહિત શર્માની આગેવાની હેઠળની ભારતીય ટીમ 5 જૂને આયર્લેન્ડ સામે તેના વિશ્વ કપ અભિયાનની શરૂઆત કરશે. આ પછી ભારત અને પાકિસ્તાનની ટીમો […]

ICC નું વાર્ષિક ટીમ રેન્કિંગ જાહેરઃ વનડે-ટી20માં ભારત અને ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયા ટોપ ઉપર

નવી દિલ્હીઃ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ શુક્રવારે વાર્ષિક ટીમ રેન્કિંગ અપડેટ જાહેર કર્યું છે. આમાં ઓસ્ટ્રેલિયા ટેસ્ટ ક્રિકેટમાં ટોચના સ્થાને છે, જ્યારે ભારતે સફેદ બોલના બંને ફોર્મેટ એટલે કે ODI અને T20માં પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું છે. વર્તમાન ટેસ્ટ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાએ ગયા વર્ષે ઓવલ ખાતે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના નિર્ણાયક મેચમાં ભારત સામે 209 રનથી […]

ઓસ્ટ્રેલિયાના સિડનીમાં ભારે વરસાદને પગલે અનેક સ્થળે ભરાયાં પાણી

ભારે વરસાદને પગલે જનજીવનને વ્યાપક અસર ધોધમાર વરસાદને પગલે પૂરની સ્થિતિની ચેતવણી સિડનીના મુખ્ય ટ્રેન સ્ટેશન પર રેલ સાધનોને નુકસાન નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયાના સિડનીમાં જોરદાર વરસાર વરસ્યો હતો. જેના પરિણામે કેટલાક વિસ્તારમાં પાણી ભરાયાં હતા. સિડનીમાં ભારે વરસાદને પગલે જનજીવનને વ્યાવક અસર પડી છે. ઓસ્ટ્રેલિયાના વિવિધ વિસ્તારમાં વરસાદને પગલે પૂરની ચેતવણી આપવામાં આવી હોવાનું જાણવા […]

U19 વર્લ્ડ કપ: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રવિવારે ફાઈનલ રમાશે

નવી દિલ્હીઃ સાઉથ આફ્રિકાના બેનોનીમાં U19 વર્લ્ડ કપ 2024ની ફાઈનલ મેચ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેનો ફાઈનલ મેચ રમાશે. ગુરુવારે રમાયેલી સેમિફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાનને હરાવ્યું છે. U19 વર્લ્ડ કપની ફાઈનલ મેચ રવિવારે 11 ફેબ્રુઆરીના રોજ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાશે. છેલ્લી ઓવર સુધી ચાલેલી સેમિફાઈનલમાં પાકિસ્તાન 1 વિકેટથી હારી ગયું હતું. પાકિસ્તાને પહેલા બેટિંગ કરીને […]

ભારતીય મહિલા ટીમે રચ્યો ઇતિહાસ,પ્રથમ વખત ઓસ્ટ્રેલિયાને ટેસ્ટમાં હરાવ્યું

મુંબઈ:ભારતીય મહિલા ટીમ અને ઓસ્ટ્રેલિયાની મહિલા ક્રિકેટ ટીમ વચ્ચે ટેસ્ટ મેચ રમાઈ હતી. આ મેચમાં ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને 8 વિકેટે હરાવીને ટ્રોફી જીતી હતી. ભારતીય મહિલા ટીમે ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં પ્રથમ વખત ઓસ્ટ્રેલિયાને હરાવ્યું છે. ટીમ ઈન્ડિયાની આ સતત બીજી ટેસ્ટ જીત છે. આ પહેલા ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડને પણ ટેસ્ટ મેચમાં હરાવ્યું હતું. ટેસ્ટ મેચના અંતિમ […]

ઓસ્ટ્રેલિયામાં હિન્દુ મંદિરો પર સતત હુમલા,જાણો દેશના હાઈ કમિશનર ફિલિપ ગ્રીને શું કહ્યું

દિલ્હી: ઓસ્ટ્રેલિયામાં હિન્દુ મંદિરો પર સતત હુમલા થઈ રહ્યા છે. ભારત સરકારે પણ આ અંગે ઓસ્ટ્રેલિયા સમક્ષ પોતાની ચિંતા વ્યક્ત કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતે G20 સમિટ દરમિયાન ભારત આવેલા ઓસ્ટ્રેલિયાના પીએમ એન્થોની અલ્બેનીઝ સમક્ષ આ ચિંતા વ્યક્ત કરી હતી અને આ અંગે જરૂરી કાર્યવાહી કરવાની અપીલ કરી હતી.ઓસ્ટ્રેલિયામાં હિન્દુ મંદિર પર થયેલા હુમલા […]

ઓસ્ટ્રેલિયા જવું બન્યું મુશ્કેલ,માઈગ્રેટ પોલિસી કડક કરવાના આદેશ,સ્ટુડન્ટ વિઝા નિયમોને લઈને પણ આપવામાં આવ્યું આ મોટું અપડેટ

દિલ્હી:વિદેશમાં ભણવા અને ત્યાં સ્થાયી થયેલા વિદ્યાર્થીઓ માટે વધુ એક મોટા સમાચાર સામે આવ્યા છે. એક તરફ કેનેડાએ GIC ફી 10 હજારથી વધારીને 20635 ડોલર કરી છે. હવે ઓસ્ટ્રેલિયાએ પણ સ્ટુડન્ટ વિઝા નિયમોમાં કડકાઈનો આદેશ આપ્યો છે. વાસ્તવમાં ઓસ્ટ્રેલિયા હવે પોતાની માઈગ્રેટ પોલિસીને વધુ કડક બનાવવા જઈ રહ્યું છે. ઑસ્ટ્રેલિયાએ સોમવારે કહ્યું હતું કે, તે […]

ઓસ્ટ્રેલિયાએ નવા કેપ્ટનની કરી જાહેરાત,આ સ્ટાર ખેલાડીને ત્રણેય ફોર્મેટની મળી જવાબદારી

મુંબઈ:ઓસ્ટ્રેલિયાની મહિલા ક્રિકેટ ટીમ આ મહિને ભારતની મુલાકાતે આવવાની છે. બંને ટીમો વચ્ચે 1 ટેસ્ટ મેચ, 3 ODI અને 3 T20 મેચ રમવાની છે. આ પ્રવાસ પહેલા ઓસ્ટ્રેલિયાની ટીમે પોતાના નવા કેપ્ટનના નામની જાહેરાત કરી દીધી છે. મેગ લેનિંગે ગયા મહિને જ નિવૃત્તિની જાહેરાત કરી હતી, જેના કારણે પસંદગીકારોએ હવે નવા કેપ્ટનની પસંદગી કરવી પડી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code