ગુજરાતી પત્રકારત્વના પાયોનિયર : પારસીઓ
ગુજરાતી પત્રકારત્વના ઉદયમાં, પારસી કોમ-ધારા મૂળમાં. – ભવ્ય રાવલ (લેખક–પત્રકાર) ગુજરાતી પત્રકારત્વ ક્ષેત્રે ગુજરાત-ગુજરાતીઓનું નામ રોશન કરનાર બે પારસી બાવાઓ એટલે ફરદૂનજી મર્ઝબાન અને રતન માર્શલ પારસીઓ ગુજરાતી પત્રકારત્વના પાયોનિયર છે. ‘સોજ્જા મજાની કોમ’ તરીકે ઓળખાતા પારસીઓએ ગુજરાતી પત્રકારત્વનો પાયો નાખ્યો છે, પત્રકારત્વનો પાયો મજબૂત બનાવ્યો છે. આજે ગુજરાતી પત્રકારત્વ 200માં વર્ષમાં પ્રવેશી રહ્યું હોય એ ઘટના ભારત […]