ઉનાળાની કાળઝાળ ગરમીમાં કાર થઈ જાય છે ગરમ? તો અપનાવો આ જરૂરી ટિપ્સ
ઉનાળાની સીઝનમાં ડ્રાઈવિંગ કોઈ પડકારથી ઓછું નથી. વધતી ગરમી સાથે લૂ આવે છે, જેનાથી મુસાફરી દરમિયાન પરિસ્થિતિને કઠિન બનાવે છે. એવામાં ઉનાળામાં ગાડી ચલાવતા સમયે આપણે ડ્રાઈવિંગ સિવાય કારને ગરમ થવાથી પણ બચાવવી પડે છે. ડ્રાઈવિંગ સમયે જો કાર વધારે ગરમ થાય છે તો તેનાથી એન્જિનને ગંભીર રીતે નુકશાન પહોંચે છે. કારને ગરમ થતા બચાવવા […]