દિલ્હીમાં ઓટો-ટેક્સીની મુસાફરી પણ થશે મોંઘી
દિલ્હી:રાજધાનીમાં ઓટો અને ટેક્સીની મુસાફરી પહેલા કરતા વધુ મોંઘી થશે.સરકારી સમિતિએ ભાડામાં વધારો કરવાની ભલામણ કરી છે. પેટ્રોલ, ડીઝલ અને CNGની વધતી કિંમતોને ધ્યાનમાં રાખીને ભાડામાં વધારો સૂચવવામાં આવ્યો છે. જેના કારણે ઓટો અને ટેક્સીના ભાડામાં વધારો થઈ શકે છે. તેલ અને સીએનજીની કિંમતોને ધ્યાનમાં લેતા ભાડામાં એક વખત મોટો વધારો થઈ શકે છે. આ […]