1. Home
  2. Tag "Auto"

કારની ખરીદી મામલે લોકો માઈલેજને બદલે હવે સેફ્ટીને વધારે મહત્વ આપતા થયાં

કાર ખરીદનારાઓમાં વાહનોની સુવિધાઓ પસંદ કરવા મામલે લોકોના અભિપ્રાય બદલાયા છે. હવે લોકોને બદલે સુરક્ષાને વધારે મહત્વ આપી રહ્યાં છે. એક અભ્યાસ અનુસાર, કાર ખરીદતી વખતે ઈંધણ કાર્યક્ષમતા માપન હવે ત્રીજા સ્થાને પહોંચી ગયું છે. અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, કાર સલામતી સુવિધાઓ માટે ગ્રાહકોની મજબૂત પસંદગી છે અને 10 માંથી 9 ગ્રાહકો માને છે […]

જૂની કારને નવી જેવી રાખવા આટલું કરો…..

આજકાલ દરેક વ્યક્તિ પોતાની કારને સ્વચ્છ રાખવાની સાથે એકદમ નવી જેવી રાખવાનું પસંદ કરે છે, પરંતુ ઘણીવાર બેદરકારી અને સમયના અભાવને કારણે થોડી જૂની કાર પણ ઘણી જૂની દેખાવા લાગે છે. જેથી તમે ઘરે થોડો સમયમાં તમારી કારને એકદમ નવી રાખી શકો. કારના ઈન્ટિરિયરને કંપનીઓએ ખૂબ જ સારી રીતે બનાવે છે. તેમાં ઘણા પ્રકારના ભાગો […]

બાઈકને અવાર-નવાર રિઝર્વ મોડમાં હંકારવાથી લાંબા ગાળા વાહનને થાય છે નુકશાન

કેટલાક લોકો ઘણીવાર કેટલાક પૈસા બચાવવા માટે બાઇકને રિઝર્વ મોડમાં ચલાવે છે. આમ કરવાથી ભલે તે થોડા પૈસા બચાવી શકે, પરંતુ શું આમ કરવાથી કોઈ ફાયદો થાય છે કે બાઇકને નુકસાન થઈ શકે છે. આવો જાણીએ… દેશમાં પેટ્રોલ અને ડીઝલની સાથે CNGની કિંમતમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. જેના કારણે કેટલાક લોકો ઘણીવાર બાઇક ચલાવતી […]

નીતિન ગડકરીએ ભારતમાં પ્રથમ ઇથેનોલથી ચાલતી કાર લોન્ચ કરી

દિલ્હી: કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ મંગળવારે દેશમાં પ્રથમ ઇથેનોલથી ચાલતી કાર લોન્ચ કરી છે. આ પ્રસંગે કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવ પણ લોકાર્પણ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. આ કારના લોન્ચિંગને મોંઘા પેટ્રોલ ડીઝલના વિકલ્પ તરીકે જોવામાં આવી રહ્યું છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે જેના કારણે લોકોના ખિસ્સા પર […]

કોરોનાની ઓટોમોબાઈલ સેક્ટર પર અસર, આ કંપની બંધ રાખશે તેના અનેક પ્લાન્ટસ

દિલ્લી: કોરોનાવાયરસના સંક્રમણના કારણે કેટલીક કંપનીઓના વાહનોના વેચાણમાં વધારો થયો છે. લોકો પબ્લિક વાહનોમાં જવાનું ટાળી રહ્યા છે તો કેટલીક કંપનીઓ કોરોનાના સંક્રમણને અટકાવવા માટે થોડા સમય માટે તેના પ્લાન્ટ્સ બંધ કરી રહી છે. દેશની ટુ-વ્હીલર કંપની હીરો મોટોકોર્પએ તેના મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ્સ, ગ્લોબલ પાર્ટ્સ સેન્ટર અને આર એન્ડ ડી સુવિધાને બીજા અઠવાડિયા માટે બંધ રાખવાનો […]

પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારા બાદ ઓટો-ટેક્સીના ભાડામાં પણ વધારો

દેશમાં પેટ્રોલ-ડીઝલના વધતા ભાવની જાહેર પરિવહન પર અસર મુંબઇ મેટ્રોપોલિટન રિજનમાં ઑટો તેમજ ટેક્સીઓના ભાડામાં વધારો ઓટોનું લઘુત્તમ ભાડું 18 રૂપિયાથી વધારીને 21 કરવામાં આવ્યું મુંબઇ: દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવ સતત વધી રહ્યા છે ત્યારે હવે તેની અસર જાહેર પરિવહનમાં પણ જોવા મળી રહી છે. મુંબઇ મેટ્રોપોલિટન રિજનમાં ઓટો તેમજ ટેક્સીઓમાં ભાડામાં વધારો થયો છે. ઓટો-ટેક્સીઓએ […]

ઓટો સેક્ટરમાં મંદી, અશોક લેલેન્ડ 15 દિવસો સુધી બંધ રાખશે ઉત્પાદન

ઓટો સેક્ટરમાં મંદી અશોક લેલેન્ડ 15 દિવસ સુધી બંધ રાખશે ઉત્પાદન મારુતી અને હુંડઈ બાદ હવે દેશની મુખ્ય કોમર્શિયલ ઓટો સેક્ટરની નિર્માતા કંપની અશોક લેલેન્ડ આ મહીને 15 દિવસો સધી પ્રોડક્શન સાથે જોડાયેલું કામ બંધ રાખશે. હિંદુજાની આ મુખ્ય કંપનીએ એક નિયામકીય માહિતીમાં કહ્યુ છે કે અમે પોતાના ઉત્પાદનના વેચાણને અનુરૂપ બનાવવા માટે વિભિન્ન સ્થાનો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code