1. Home
  2. Tag "Automation technology"

એલન મસ્ક જ્યાં લોકોને બરતરફ કરે છે, ત્યાં બીજી બાજુ જગુઆર કંપનીએ પોતાની કંપનીમાં જોડાવા માટે લોકોને સામેથી બોલાવ્યા 

મુંબઈ : જેમ જેમ Meta Platforms Inc., Twitter Inc. અને અન્ય ટેક કંપનીઓ પોતાના કર્મચારીઓની છટણી કરી રહી છે, ત્યારે ‘જૂનું એટલું સોનું’ના ભાવ સાથે કેટલીક અગ્રગણ્ય કંપનીઓ આવા કર્મચારીઓને ખુલ્લાં દિલે આવકારી રહી છે. હાલમાં જ લક્ઝરી કાર નિર્માતા કંપની જગુઆર લેન્ડ રોવરે શુક્રવારે જણાવ્યું હતું કે તે સેલ્ફ ડ્રાઇવિંગથી લઈને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ઇલેક્ટ્રિફિકેશન […]

વિક્રમ-એસ પ્રારંભ મિશન: ભારતના પ્રથમ ખાનગી રોકેટ વિક્રમનું શ્રી હરિકોટાથી પહેલું ઉડ્ડયન સફળ, નવો ઈતિહાસ રચાયો

દેશમાં સૌ પ્રથમ વખત ખાનગી સ્પેસ કંપની વિક્રમ-એસ દ્વારા બનાવવામાં આવેલ રોકેટનું સફળતાપૂર્વક પ્રક્ષેપણ કરવામાં આવ્યું હતું.આ ઘટનાથી  ભારતીય અંતરીક્ષ કાર્યક્રમને એક અલગ ઊંચાઈ મળી છે. 18 નવેમ્બર 2022ના રોજ સવારે 11.30 વાગ્યે શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટર પરથી અંતરીક્ષની દુનિયામાં એક નવો ઈતિહાસ લખાયો. પ્રારંભ એ હૈદરાબાદ સ્થિત ઈન્ડિયા સ્પેસ-ટેક સ્ટાર્ટઅપ સ્કાયરૂટ એરોસ્પેસનું પ્રથમ […]

ઓટોમેશન ટેક્નોલોજી આઈટી કંપનીઓમાં 30 લાખ રોજગારીને કરશે અસર, 1 રોબોટ 10 કર્મચારીઓનું કરશે કામ

દિલ્હીઃ દેશમાં કોરોના સંકટને કારણે દરેક સેક્ટમાં ભારે આડઅસર થી છે. કોરોના મહામારી વચ્ચે અનેક કંપનીઓ અને વ્યવસાયને તાળા લાગ્યાં છે. તેમજ અનેક લોકોએ રોજગારી ગુમાવી છે. હવે આધુનિક ટેકનોલો અનેક લોકોની રોજગારી છીનવી લેશે. ઓટોમેશનને અપનાવી રહેલી આઈટી કંપનીઓમાં 2022 સુધીમાં 30 લાખ રોજગારી ખતમ થવાની શકયતા છે.  કંપનીઓ 10 કર્મચારીઓની જગ્યાએ ઓટોમેશન ટેક્નોલોજી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code