1. Home
  2. Tag "available"

ગુજરાત: ગ્રામીણ સ્તરે નાગરિકોને ઘર આંગણે વિવિધ ડિજિટલ સેવાઓ ઉપલબ્ધ કરાવવાની સરકારની પહેલ

ગાંધીનગરઃ દેશભરમાં 14 થી 20 નવેમ્બર દરમિયાન ‘રાષ્ટ્રીય સહકાર સપ્તાહ’ ઉજવાઈ રહ્યું છે ત્યારે PM નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં અને દેશના પ્રથમ સહકારિતા મંત્રી અમિત શાહના માર્ગદર્શનમાં રાજ્યમાં કાર્યરત સહકારી મંડળીઓએ ખેડૂતો અને મંડળીના સભાસદોને આર્થિક રીતે ખૂબ આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. ગ્રામીણ વિકાસ અંતર્ગત ઇ-સેવાઓ વધુ સારી રીતે મળી રહે તે માટે કેન્દ્ર સરકાર […]

કરજણ જળાશયઃ નેત્રંગ-વાલિયા તાલુકાના 136 ગામોને પાણીની સુવિધા ઘર આંગણે ઉપલબ્ધ થશે

અમદાવાદઃ કરજણ જળાશય આધારિત નેત્રંગ વાલીયા જુથ પાણી પુરવઠા યોજનાની નાંદોદ તાલુકાના ડભેરી ગામે નિર્માણાધિન ઈન્ટેકવેલના પ્રગતિ હેઠળના કામનું ગુજરાત રાજ્યના જળસંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા વિભાગના મંત્રી કુંવરજી બાવળીયાએ જાત નિરિક્ષણ કર્યું હતું. અંદાજિત રૂપિયા 229 કરોડની આ યોજનાના નિર્માણથી ભરૂચ જિલ્લાના આદિજાતિ વિસ્તાર નેત્રંગ-વાલિયા તાલુકાના કુલ 136 ગામોને […]

ગુજરાતમાં ઈજનેરીની 66000 અને ફાર્મસીની 9000 બેઠકો ઉપલબ્ધ, મે મહિનામાં રજિસ્ટ્રેશન શરૂ કરાશે

અમદાવાદઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચમાં લેવાયેલી ધોરણ 12 સાયન્સની પરીક્ષાનું પરિણામ હવે પખવાડિયામાં જ જાહેર કરી દેવાશે. બીજીબાજુ ઈજનેરી અને ફાર્મસી કોલેજોમાં પ્રવેશ માટેની કાર્યવાહી આવતા મહિને એટલે કે મે મહિનામાં શરૂ કરી દેવાશે. ગુજરાતમાં ઈજનેરીની 66000 બેઠકો તેમજ ફાર્મસીની 9000 બેઠકો ઉપલબ્ધ છે. એટલે પ્રવેશની સમસ્યા સર્જાશે નહીં. ગત […]

50 લાખ યુવાનો માટે સ્ટાઇપેન્ડની જોગવાઇ ઉપલબ્ધ કરવામાં આવી : PM મોદી

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ‘યુવા શક્તિનો ઉપયોગ – કૌશલ્ય અને શિક્ષણ’ વિષય પર યોજવામાં આવેલા અંદાજપત્ર પછીના વેબિનારમાં સંબોધન આપ્યું હતું. કેન્દ્રીય અંદાજપત્ર 2023માં જાહેર કરવામાં આવેલી પહેલોના અસરકારક અમલીકરણ માટે વિચારો તેમજ સૂચનો મેળવવા માટે સરકાર દ્વારા અંદાજપત્ર પછી 12 વેબિનારની શ્રેણીનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેમાંથી આજે ત્રીજો વેબિનાર યોજાયો […]

જામનગર શહેર અને જિલ્લાને ચોમાસા સુધી ચાલે એટલો પાણીનો પુરવઠો ઉપલબ્ધ,

જામનગરઃ  શહેર-જિલ્લામાં છેલ્લા કેટલાય વર્ષોથી ઉનાળા દરમિયાન પીવાના પાણીની સમસ્યા સર્જાતી હોય છે. પણ ગત ચોમાસામાં નોંધપાત્ર વરસાદ વરસતાં જિલ્લાના મોટા ભાગનાં જળાશયો છલોછલ થયાં હતાં. સારા ચોમાસાને કારણે ડેમમાં નોંધપાત્ર પાણીનો જથ્થો હોવાને કારણે ચૂંટણીના વર્ષમાં તંત્રનું મોટું ટેન્શન દૂર થઈ ગયું છે. આગામી ચોમાસા સુધી જામનગર શહેર અને જિલ્લામાં ગામડાંને આપવા માટે પૂરતો […]

ઋતં એપ હવે નવા સ્વરૂપમાં એન્ડ્રોઈડ અને iosમાં ઉપલબ્ધ થશે

અમદાવાદઃ જાણીતી ઋતં એપ ઉપર હવે સંપૂર્ણ જ્ઞાન અને વિજ્ઞાનની સાથે વાચકોને રસપ્રદ જાણકારીઓ ઉપલબ્ધ થશે. 11 ભાષામાં ઉપલબ્ધ આ એપ સમગ્ર દેશના વાચકોને દેશની જાણકારીની સાથે આપણાં ઇતિહાસની સાચી ચર્ચા, આધ્યાત્મ, સ્વાસ્થ્ય, મનોરંજન, રસોઈ, સાહિત્ય, વેપાર અને સંસ્કાર દરેક પ્રકારની જાણકારી ઉપલબ્ધ થશે. ઋતં એપ વૈશ્વિક પરિવર્તનની સાથે યુગ નિર્માણની પ્રક્રિયામાં લાગેલી છે. તમામ સદાચારી લોકો, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code